જીત ની આ બાજી તમે મારી રે ગયા પ્રેમ નો જુગાર અમે હારી રે ગયા કઠણ તે કેવા…ઓ..ઓ કઠણ તે કેવા તમે કાળજા કીધા તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા
ઓ દિલ ના દરવાજા તે વાખી રે દીધા ઊંડા દરિયા માં તેતો નાખી રે દીધા હો..હો પ્રેમ માં તે કેવા તમે બદલા રે લીધા અંધારી તે કોટડી માં વાખી રે દીધા હો વાલા હતા દિલ ને એતો વેરી રે બન્યા જેને માન્ય પોતાના એ પારકા થયા કઠણ તે કેવા…ઓ કઠણ તે કેવા તમે કાળજા કીધા તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા
હો જ્યાં મેલી ગયા ત્યાં ઉભા રે રહ્યા પાછા ના વર્યા વાટ જોતા રે રહ્યા ઓ..ઓ આટલે થી રસ્તો હવે જુદો રે થયો તારો મારો સાથ અહીં પૂરો રે થયો જે જીવ હતી મારી એને દગો રે કર્યો રહ્યો અફસોસ ઘા પાછળ થી કર્યો કઠણ તે કેવા..ઓ..ઓ કઠણ તે કેવા તમે કાળજા કીધા તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા
English version
Kathan te keva tame kadja kidha Ho…kathan te keva tame kadja kidha Kathan te keva tame kadja kidha Tame choriye chadya ame chitaye chadya Tame choriye chadya ame chitaye chadya Ho…kathan te keva tame kadja kidha Kathan te keva tame kadja kidha Tame choriye chadya ame chitaye chadya Tame choriye chadya ame chitaye chadya
Jit ni aa baaji tame mari re gaya Prem no jugar ame hari re gaya Kathan te keva…o…o Kathan te keva tame kadja kidha Tame choriye chadya ame chitaye chadya Tame choriye chadya ame chitaye chadya
O..dil na darwaja te vakhi re didha Unda dariya ma teto nakhi re didha Ho ho prem ma te keva tame badla re lidha Andhari te kotdi ma vakhi re didha Ho wala hata dil ne aeto veri re banya Jene manya potana ae parka thaya Kathan te keva….o Kathan te keva tame kadja kidha Tame choriye chadya ame chitaye chadya Tame choriye chadya ame chitaye chadya
Ho jya meli gaya tya ubha re rahya Pachha na varya vat jota re rahya O..o aatle thi rasto have judo re thayo Taro maro sath ahi puro re thayo Je jiv hati mari aene dago re karyo Rahyo afshos ghaa pachad thi karyo Kathan te keva..o..o Kathan te keva tame kadja kidha Tame choriye chadya ame chitaye chadya Tame choriye chadya ame chitaye chadya Tame choriye chadya ame chitaye chadya