હદ થી વધારે તમે છેતરતા ગયા છો હદ થી વધારે તમે છેતરતા ગયા છો હદ થી વધારે તમે છેતરતા ગયા છો મજબૂરી ના ફાયદા ઉઠાવતા રહ્યા છો હદ થી વધારે તમે છેતરતા ગયા છો હદ થી વધારે તમે છેતરતા ગયા છો મજબૂરી ના ફાયદા ઉઠાવતા રહ્યા છો હાથ જોડ્યા હવે તમે છેટા થોડા રેહજો ઉતરી ગયા છો નજર થી વેગડા થોડા રેહજો કાળો કેર તારો ભૂલું હૂતો કેમ તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ હદ થી વધારે તમે છેતરતા ગયા છો હદ થી વધારે તમે છેતરતા ગયા છો મજબૂરી ના ફાયદા ઉઠાવતા રહ્યા છો મજબૂરી ના ફાયદા ઉઠાવતા રહ્યા છો
તારા બગ્લા ના અજવારા કરવા ઝૂંપડા અમારા હરગાવી દીધા નજરો ની હામે બધું લૂંટી લીધું મારુ તારા માં ને તારા માં આવા હાલ કીધા દિલ બળશે એની તમે હાય લઇ રહ્યા છો મારી રે રઘો માં તમે ભટકતા રે રેસો હાલત તારી થઇ જશે મારી જેમ તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ
દીવો લઇ ને હોધતા તને નહિ મળે આવો પ્રેમી વાત આ કેમ કરી હમજાવી તને દિલ ને ઠોકર મારી જખ્મો મને આપી લોહી ના આહૂડે રડાવ્યો મને જાયો જાયો હવે તમે પાછા નારે ફરજો ફિકર અમારી તમે જરાય ના કરજો દર્દ હારે યારી કરી જીવસુ જેમ તેમ તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ હદ થી વધારે તમે છેતરતા ગયા છો હદ થી વધારે તમે છેતરતા ગયા છો મજબૂરી ના ફાયદા ઉઠાવતા રહ્યા છો હાથ જોડ્યા હવે તમે છેટા થોડા રહજો ઉતરી ગયા છો નજર થી વેગડા થોડા રહજો કાળો રે કેર તારો ભૂલું હૂતો કેમ તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ તમે રમતા રહ્યા ગેમ અમે કરતા રહ્યા પ્રેમ
English version
Had thi vadhare tame chhetarta gaya chho Had thi vadhare tame chhetarta gaya chho Had thi vadhare tame chhetarta gaya chho Majburi na fayda uthavta rahya chho Had thi vadhare tame chhetarta gaya chho Had thi vadhare tame chhetarta gaya chho Majburi na fayda uthavta rahya chho Hath jodya have tame chheta thoda rahjo Utari gya chho najre thi vegda thoda rahjo Kado re ker taro bhulu huto kem Tame ramta rahya game ame karta rahya prem Tame ramta rahya game ame karta rahya prem Had thi vadhare tame chhetarta gaya chho Had thi vadhare tame chhetarta gaya chho Majburi na fayda uthavta rahya chho Majburi na fayda uthavta rahya chho
Tara bangla na ajvara karva Jupda amara hargavi didha Najro ni hame badhu luti lidhu maru Tara maa ne tara ma aava haal kidha Dil badse aeni tane haay lai rahya chho Mari re rago ma tame bhatkta re reso Halat tari thai jase mari jem Tame ramta rahya game ame karta rahya prem Tame ramta rahya game ame karta rahya prem
Divo lai ne hodhta tane nahi male aavo premi Vaat aa kem kari hamjavi tane Dil ne thokar mari jakhmo mane aapi Lohi na aahude radavyo mane Jayo jayo have tame pachha nare farjo Fikar amari tame jaray na karjo Dard hare yari kari jivsu jem tem Tame ramta rahya game ame karta rahya prem Tame ramta rahya game ame karta rahya prem Had thi vadhare tame chhetarta gaya chho Had thi vadhare tame chhetarta gaya chho Majburi na fayda uthavta rahya chho Hath jodya have tame chheta thoda rahjo Utari gya chho najre thi vegda thoda rahjo Kado re ker taro bhulu huto kem Tame ramta rahya game ame karta rahya prem Tame ramta rahya game ame karta rahya prem Tame ramta rahya game ame karta rahya prem Tame ramta rahya game ame karta rahya prem