એ તમે થઇ જ્યાં મોટા મેમ ભેળા ભણતા તા એ તમે થઇ જ્યાં મોટા મેમ ભેળા ભણતા તા એ હવે નથી તમારી પાહે ટેમ ભેળા ભણતા તા
નાના હતા નિશાળ માં પાહે પાહે બેહતા બારી એ થઇ ને બસ માં ચઢી સીટ અમે રોકતા એ હતા કોલેજ માં હાથો હાથ ભેળા ભણતા તા આવતા જતા થાતો સંગાથ ભેળા ભણતા તા
એ બર્થડે હતો તારો ને મેં કર્યો તો મેસેજ હેપી બર્થડે લખી લાઈક કર્યું તારું પેજ એ ફોટો તારો ચઢાવી મેં ટેગ કરી તને થૅન્ક યુ લખી તે રિપ્લાય કર્યો તો મને
બાર માં મહિના ની તેર તારીખ મને યાદ છે એ તારી કેક નો મોઢામાં હજુ સ્વાદ છે
હે નથી ખાધી હજી બીજા કોઈ ની કેક ભેળા ભણતા તા… સ્વાદ રેવો જોઈએ તારો એજ ભેળા ભણતા તા
એ મને યાદ છે એ તને યાદ હશે વાતો કેવી રીતે ભુલાય આ પ્રેમ નો નાતો એ પ્રેમ ની વાતો ભૂલે ભુલાય એવી નથી તને મને આ વાત ની ખબર છે બધી
એ હમજુ છુ કૈક તારી હશે મજબૂરી એટલે તું રાખતી હશે મારાથી દુરી
એ થઇ જ્યો આઘો ને આવે નઈ યાદ ભેળા ભણતા તા મારી એટલી એક જ ફરિયાદ ભેળા ભણતા તા
એ તમે થઇ જ્યાં મોટા મેમ ભેળા ભણતા તા એ હવે નથી તમારી પાહે ટેમ ભેળા ભણતા તા.
English version
Ae tame thai jya mota mem bhela bhanata ta Ae tame thai jya mota mem bhela bhanata ta Ae have nathi tamari pahe tem bhela bhanata ta
Nana hata nishal ma pahe pahe behata Bari aethai ne bus ma chadhi seat ame rokata Ae hata collage ma haatho haath bhela bhanta ta Aavta jata thato sangath bhela bhanta ta
Ae birthday hato taro ne me karyo to massage Happy birthday lakhi like karyu taru page Ae photo taro chadhavi metag kari tane Thank you lakhi te reply karyo to mane
Baar ma mahina ni ter tarikh mane yad che Ae tari cake ni modha ma haju swad chhe
He nathi khadhi haji biji koi ni cake Bhela bhanta ta Swad revo joie taro aej bhela bhanta ta
Ae mane yaad che ae tane yaad hashe vaato Kevi rite bhulay aa prem no naato Aa prem ni vaato bhule bhulay aevi nathi Tane mane aa vaat ni khabar che badhi
Ae hamju chu kaik taro hashe majburi Aetle tu rakhti hashe mara thi doori
Ae thai jyo aagho ne aave nai yaad bhela bhanata ta Mari aetlli aek fariyaad bhela bhanta ta
Ae tame thai jya mota mam bhela bhanata ta Ae have nathi tamari pahe tem bhela bhanata ta.