તું કોણ ને હું કોણ એવું તું ચમ બોલી લવર તું હતી લાડવાઈ તોયે આવું ચમ બોલી અરે જા જોણશે જગ મારે જાઉં મોત ને મારગ અરે જા જોણશે જગ મારે જાઉં મોત ને મારગ કોઈ તને જોવા આવશે કોઈ મને રોવા આવશે અલી કોઈ તને જોવા આવશે કોઈ મને રોવા આવશે
પેલી મુલાકાત હજુ પણ યાદ રે મોડું થાતું તું તોયે મેલતી નોતી હાથ રે સોગન ખાધેલા કરીલે યાદ રે તારા લીધે થશે જીવન બરબાદ રે અરે ના ગમ નડે છે મને તારા હમ નડે છે અરે ના ગમ નડે છે મને તારા હમ નડે છે કોઈ તને જોવા આવશે કોઈ મને રોવા આવશે અલી કોઈ તને જોવા આવશે કોઈ મને રોવા આવશે
કોને શું કીધું કે ભૂલી મારો પ્યાર હજુ પણ સમય છે કરીલે વિચાર રે કોઈનો ના દીકરો ના કોઈનો યાર રે મરી જાશે જોજે દીકુ તારો આ પ્યાર રે મને હતી તારી ચિન્તા હવે બળશે મારી ચિતા મને હતી તારી ચિન્તા હવે બળશે મારી ચિતા કોઈ તને જોવા આવશે કોઈ મને રોવા આવશે અલી કોઈ તને જોવા આવશે કોઈ મને રોવા આવશે
તું કોણ ને હું કોણ એવું તું ચમ બોલી લવર તું હતી લાડવાઈ તોયે આવું ચમ બોલી અરે જા જોણશે જગ મારે જાઉં મોત ને મારગ અરે જા જોણશે જગ મારે જાઉં મોત ને મારગ કોઈ તને જોવા આવશે કોઈ મને રોવા આવશે અલી કોઈ તને જોવા આવશે કોઈ મને રોવા આવશે કોઈ તને જોવા આવશે કોઈ મને રોવા આવશે કોઈ તને જોવા આવશે કોઈ મને રોવા આવશે ali કોઈ તને જોવા આવશે કોઈ મને રોવા આવશે કોઈ તને જોવા આવશે કોઈ મને રોવા આવશે
English version
Tu kon ne hu kon aevu tu cham boli Lover tu hati ladvai toye aavu cham boli Are jaa jonese jag Mare jaau mot ne marag Are jaa jonese jag Mare jaau mot ne marag Koi tane jova aavse Koi mane rova aavse Ali koi tane jova aavse Koi mane rova aavse
Peli mulakat haju pan yaad re Modu thatu tu toye melti noti hath re Sogan khadhela karile yaad re Tara lidhe thase jivan barbad re Are na gum nade chhe Mane tara hum nade chhe Are na gum nade chhe Mane tara hum nade chhe Koi tane jova aavse Koi mane rova aavse Ali koi tane jova aavse Koi mane rova aavse
Kone shu kidhu ke bhuli maro pyar Haju pan samay chhe karile vichar re Koino na dikaro na koino yaar re Mari jase diku taro aa pyar re Mane hati tari chinta Have badse mari chita Mane hati tari chinta Have badse mari chita Koi tane jova aavse Koi mane rova aavse Ali koi tane jova aavse Koi mane rova aavse
Tu kon ne hu kon aevu tu cham boli Lover tu hati ladvai toye aavu cham boli Are jaa jonese jag Mare jaau mot ne marag Are jaa jonese jag Mare jaau mot ne marag Koi tane jova aavse Koi mane rova aavse Ali koi tane jova aavse Koi mane rova aavse Koi tane jova aavse Koi mane rova aavse Koi tane jova aavse Koi mane rova aavse Ali koi tane jova aavse Koi mane rova aavse Koi tane jova aavse Koi mane rova aavse