તને મારા જેટલો પ્રેમ કોઈ કરી ના શકે તને મારા જેટલો પ્રેમ કોઈ કરી ના શકે તું દીવો લઈને શોધવા જાય તોયે મળી ના શકે હો મને સોડી તે કરી બહુ મોટી ભૂલ એક દારો કરવી પડશે તારે કબૂલ મને સોડી તે કરી બહુ મોટી ભૂલ એક દારો કરવી પડશે તારે કબૂલ તને મારા જેટલું સમજનાર કોઈ મળી ના શકે હો હો તને મારા જેટલો પ્રેમ કોઈ કરી ના શકે પ્રેમ કોઈ કરી ના શકે
એક થારી મા જમતા હતા તને જોઈ ને અમે જીવતા રે હતા તને જે જોવે લાવી રે આપતા તારી ખુશી મા અમે ખુશ રહેતા તા તોય દિલ તોડ્યું તું મારી ગુનેગાર જા તારું ભગવાન ભલું કરે યાર તોય દિલ તોડ્યું તું મારી ગુનેગાર જા તારું ભગવાન ભલું કરે યાર દગો કર્યો તોય દુવા કરનાર કોઈ મળી ના શકે તને મારા જેટલો પ્રેમ કોઈ કરી ના શકે પ્રેમ કોઈ કરી ના શકે
હો દિલ વાળું ડોકિયું ને કાન ના ઝુમ્મર સાચવજે પ્રેમ ને રાખવા અમર દિલ વાળું ડોકિયું ને કાન ના ઝુમ્મર સાચવજે પ્રેમ ને રાખવા અમર આ જીગા જેટલો સાચો પ્રેમ કોઈ કરી ના શકે તને મારા જેટલો પ્રેમ કોઈ કરી ના શકે પ્રેમ કોઈ કરી ના શકે દુનિયા મા કોઈ કરી ના શકે પ્રેમ કોઈ ના શકે
English version
Tane mara jetlo prem koi kari na sake Tane mara jetlo prem koi kari na sake Tu divo laine shodhva jaay toye mari na sake Ho mane sodi te kari bahu moti bhool Ek daado karvi pads tare kabul Mane sodi te kari bahu moti bhool Ek daado karvi pads tare kabul Tane mara jetlu samjnar koi madi na sake Ho ho tane mara jetlo prem koi kari na sake Prem koi kari na sake
Ek thari ma jamta hata tane joi ne ame jivta re hata Tane je jove laavi re aapta tari khoosi ma ame khoos rahta ta Toy dil todyu tu mari gunegar jaa taru bhagwan bhalu kare yaar Toy dil todyu tu mari gunegar jaa taru bhagwan bhalu kare yaar Dago karyo toy duva karnar koi mari na sake Tane mara jetlo prem koi kari na sake Prem koi kari na sake
Agiyar 11 nariyer na toran chadavu Kurdevi ni sogan janu kadi nahi bhulavu Bewafa kahi tane nahi sarmavu Sacho prem kone kevay aav tane batavu
Ho dil varu dokiyu ne kaan na jumar Sachavje prem ne rakhva amar Dil varu dokiyu ne kaan na jumar Sachavje prem ne rakhva amar Aa jiga jetlo sacho prem koi kari na sake Tane mara jetlo prem koi kari na sake Prem koi kari na sake Duniya ma koi kari na sake Prem koi kari na sake