એ રડતો હતો હસીને હસાવે મારી માઁ એ રડતો હતો હસીને હસાવે મારી માઁ સતના પાછું પડે કદી નોમ લેજો એક વાર ઓ એ પડેલા ઉભા થાશે ઊંધતા જાગી જાય માટીના પણ ઘરમાં માડી ગોખલે જાગી જાય તારા આશીર્વાદ માડી તારો જય જય કાર
એ રડતો હતો હસીને હસાવે મારી માઁ સત ના પાછું પડે કદી નોમ લેજો એક વાર ઓ એ પડેલા ઉભા થાશે ઊંધતા જાગી જાય માટીના પણ ઘરમાં માડી ગોખલે જાગી જાય તારા આશીર્વાદ માડી તારો જય જય કાર એ તારા આશીર્વાદ માડી તારો જય જય કાર
હો પડે ભયંકર દુઃખ જયારે તું આવી ઉગારે માઁ ઘોર અંધારું જીવન જેના અજવાળા કરાવે માઁ હો હો હો પડે ભયંકર દુઃખ જયારે તું આવી ઉગારે માઁ ઘોર અંધારું જીવન જેના અજવાળા કરાવે માઁ હો હોય હજારો દુશ્મન મારા જોતા જોતા જાય જો કોઈ નથી જગતમાં મારુ તારા વિના માત જો તારા આશીર્વાદ માડી તારો જય જય કાર હે તારા આશીર્વાદ માડી તારો જય જય કાર
હો પ્રેમ જશે ના છૂટી મારો તું મારુ મા ને બાપ માઁ માઁ કહેતા તું દોડી આવે કદી હઠીલા થાય ના હો હો હો પ્રેમ જશે ના છૂટી મારો તું મારુ મા ને બાપ માઁ માઁ કહેતા તું દોડી આવે કદી હઠીલા થાય ના હો ખાવા ના હોય દોના ત્યારે કોઠીયો ભરી જાય સતના વાગે વાજા માડી કિસ્મત ખુલી જાય તારા આશીર્વાદ માડી તારો જય જય કાર હે તારા આશીર્વાદ માડી તારો જય જય કાર
Ae radto hato hasine hasave mari maa Ae radto hato hasine hasave mari maa Satna pachhu pade kadi nom lejo aek var Ao ae padela ubha thase undhata jagi jay Matinana pan gharma madi gokhale jagi jay Tara ashirvad madi taro jay jay kar
Ae radto hato hasine hasave mari maa Sat na pachhu pade kadi nom lejo aek var Ao ae padela ubha thase undhata jagi jay Matina pan gharma madi gokhale jagi jay Tara ashirvad madi taro jay jay kar Ae tara ashirvad madi taro jay jay kar
Ho pade bhayankar dukh jyare tu avi ugare maa Ghor andharu jivan jena ajavada karave maa Ho ho ho pade bhayankar dukh jyare tu avi ugare maa Ghor andharu jivan jena ajavada karave maa Ho hoy hajaro dushman mara jota jota jay jo Koi nathi jagatma maru tara vina mat jo Tara ashirvad madi taro jay jay kar He tara ashirvad madi taro jay jay kar
Ho prem jase na chhuti maro tu maru ma ne bap maa Maa kaheta tu dodi ave kadi hathila thay na Ho ho ho prem jase na chhuti maro tu maru ma ne bap maa Maa kaheta tu dodi ave kadi hathila thay na Ho khava na hoy dona jyare kothiyo bhari jay Satna vage vaja madi kishmat khuli jay Tara ashirvad madi taro jay jay kar He tara ashirvad madi taro jay jay kar
Ho rajipo lai leje madi chhoru kachhoru bad Chopade jama karje tara fulda lai ne pan Ho ho ho rajipo lai leje madi chhoru kachhoru bad Chopade jama karje tara fulda lai ne pan Ho tara vina beli biju kon thase aaj Pedhio tari jase mari vah vah boli jaay Tara ashirvad madi taro jay jay kar He tara ashirvad madi taro jay jay kar Tara ashirvad madi taro jay jay kar.