હો યાદ જો ના આવે મારી એમાં શું વાંધો યાદ જો ના આવે મારી એમાં શું વાંધો યાદ જો ના આવે મારી એમાં શું વાંધો મારા ભઈબંદો બેઠા છે મને આપવા કાંધો
તું રડતો મેલી જાય મને એમાં શું વાંધો રડતો મેલી જાય મને એમાં શું વાંધો રડવા માટે ભઈબંદો મારા આપશે કાંધો હવે ખુશ છું હૂતો મારો યારો ની જોડે ભલે તોડી દિલને મારા આજ તું છોડે
હો જયારે ધૂળ થઇ જિંદગી મારી પ્રેમ માં તારા હો જ્યારે થઇ જિંદગી મારી પ્રેમ માં તારા ત્યારે જાણ્યું તારા કરતા ભઈબંદો હારા
હો યાદ જો ના આવે મારી એના શું વાંધો યાદ જો ના આવે મારી એના શું વાંધો ભઈબંદો બેઠા છે મને આપવા કાંધો મારા ભઈબંદો બેઠા છે મને આપવા કાંધો
હો સપના હજારો મુજને બતાવી જિંદગી રોડી ગઈ મુજને સતાવી હો હો પરભવ ના સાથ ની વાતો કરીને પલ માં હાલી બીજે માંગ ભરી ને પલ માં તું હાલી બીજે માંગ ભરી ને
લીધી ના તે જયારે મારા દર્દ ની ખબર ત્યારે મારા ભઈબંદો ની થઇ મને કદર
હો વહ્યા મારી આંખે આંસુ ગમ માં તારા વહ્યા મારી આંખે આંસુ ગમ માં તારા લુછવા આંસુ આવે મારી સામે ભાઇભાંધ મારા અરે યાદ જો ના આવે મારી એમાં શું વાંધો યાદ જો ના આવે મારી એમાં શું વાંધો ભઈબંદો બેઠા છે મને આપવા કાંધો ભઈબંદો બેઠા છે મને આપવા કાંધો
હો ખુશીયો છે થોડી ને ગમ છે ઘણા પ્રેમ માં યારો ના ભોગે તમે પડશો ના પ્રેમ માં હો ગમ ના ખજાના ભરેલા છે પ્રેમ માં કરશો ના તમે ખુશીયો ના વેમ માં કરશો ના તમે ખુશીયો ના વેમ માં પડી એ તારા પ્રેમ માં મળી જુદાઈ મારા સાચા પ્રેમ ની થઇ જગ હસાઈ
હો હવે તું રહે કે ના રહે ઓ સનમ હવે તું રહે કે ના રહે ઓ સનમ યારો મારા જિંદગી માં રહેશે હર જનમ યાદ જો ના આવે મારી એમાં શું વાંધો યાદ જો ના આવે મારી એમાં શું વાંધો ભઈબંદો બેઠા છે મને આપવા કાંધો ભઈબંદો બેઠા છે મને આપવા કાંધો ભઈબંદો બેઠા છે મને આપવા કાંધો
English version
Ho yaad jo na aave mari aema shu vandho Yaad jo na aave mari aema shu vandho Yaad jo na aave mari aema shu vandho Mara bhaibando betha chhe mane aapva kandho
Ho tu radto meli jaay mane aema shu vandho Radto meli jaay mane aema shu vandho Radva mate bhaibando mara aapse kandho Have khush chhu huto maro yaaro ni jode Bhale todi dilne mara aaj tu chhode
Ho jyare dhur thai jindagi mari prem ma tara Dhur thai jindagi mari prem ma tara Tyare janyu tara karta bhaibandohara
Ho yaad jo na aave mari aema shu vandho Yaad jo na aave mari aema shu vandho Bhaibando betha chhe mane aapva kandho Mara bhaibando betha chhe mane aapva kandho
Ho sapna hajaro mujne batavi Jindagi rodi gai mujne satavi Ho ho parbhav na saath ni vaato karine Pal ma haali bije maag bhari ne Pal ma tu haali bije maag bhari ne
Lidhi na te jyare mara dard ni khabar Tyare mara bhaibando ni thai mane kadar
Ho vahya mari aankhe aasu gam maa tara Vahya mari aankhe aasu gam maa tara Luchva aasu aavya same bhaibandomara Are yaad jo na aave mari aema shu vandho Yaad jo na aave mari aema shu vandho Bhaibando betha chhe mane aapva kandho Bhaibando betha chhe mane aapva kandho
Ho khushiyo chhe thodi ne gam chhe ghana prem maa Yaaro na bhoge tame padsho na prem maa Ho gam na khajana bharela chhe prem maa Karsho na tame khushiyo na vem maa Karsho na tame khushiyo na vem maa Padi ne tara prem ma mali judai Mara sacha prem ni thai jag hasai
Ho have tu rahe ke na rahe o sanam Have tu rahe ke na rahe o sanam Yaaro mara jindagi ma rehse har janam Yaad jo na aave mari aema shu vandho Yaad jo na aave mari aema shu vandho Bhaibando betha chhe mane aapva kandho Bhaibando betha chhe mane aapva kandho Bhaibando betha chhe mane aapva kandho