હો સહી ખૂટી જાય તારા પર લખું જો નિબંધ હો સહી ખૂટી જાય લખું જો તારા પર નિબંધ સહી ખૂટી જાય લખું જો તારા પર નિબંધ તારી વાતો એટલી દિલ માં મારા બંધ
હો યાદો ઓછી તો છે નથી છે જત્થાબંધ યાદો ઓછી તો છે નથી પણ જત્થાબંધ તારી વાતો છે એટલી દિલ માં મારા બંધ હો તારી જોડે રહીશ એવી મારી છે જબાન તું કેતી હોય તો કરી આલુ તને હું લખાણ તને હું કરી આલુ લખાણ
હો સાચા સબંધ નો કદી ના આવે અંત સાચા સબંધ નો કદી ના આવે અંત તારો પ્રેમ છે એટલો દિલ માં મારા બંધ હો તારો પ્રેમ છે એટલો દિલ માં મારા બંધ
કુદરત ને કરવું આપડે મળવાનું થયું તારા પડછાયાનો પડછાયો બનવાનું થયું પ્રેમ ની પરિક્રમા કરી એમાં સફળ હું થયો તારા પ્રેમ નો પુરે પૂરો પરિચય થયો
હો હો આપડા બેની કુંડળી મળે કે ના મળે પણ મન થી મન મળ્યા એટલે ગ્રહ ના નડે મન થી મન મળ્યા એટલે ગ્રહ ના નડે
હો તારી આંખે અમે ભાળિયે વિશ્વાસ છે અંત તારી આંખે અમે ભાળિયે વિશ્વાસ છે અંત તારી વાતો એટલી દિલ માં મારા બંધ હો તારો પ્રેમ છે એટલો દિલ માં મારા બંધ
તું આહાર એવો અમેલા ઓડકાર આવે મોઢે સાવ સાચું સુકુન છે મારુ તારી જોડે હો ગુલાબ ખીલે બાગ માં કમળ કાદવ માં પણ તારા જેવા માણસ ની જગ્યા હોય હૃદય માં
હો હો અમારી ભૂલ થાય તો કરશું અમે સુધારો ગુણા ગતીલા પ્રેમ માં થશે વધારો ગુણા ગતીલા વાલી પ્રેમ માં થશે વધારો હો તને ભુલશું એદી દિલ મારુ થઇ જશે બંધ તને ભુલશું એદી દિલ મારુ થઇ જશે બંધ તારી વાતો છે એટલી દિલ માં મારા બંધ હો તારી વાતો છે દિલ માં મારા બંધ
English version
Ho sahi khuti jay tara par lakhu jo nibandh Ho sahi khuti jay lakhu jo tara par nibandh Sahi khuti jay lakhu jo tara par nibandh Tari vaato etli dil ma mara bandh
Ho yaado ochi to che nathi che jatthabandh Yaado ochi to che nathi pan jatthabandh Tari vaato che etli dil ma mara bandh Ho tari jode rahish evi mari che jaban Tu keti hoy to kari aalu tane hu lakhan Tane hu kari kalu lakhan
Ho sacha sabandh no kadi naa aave ant Sacha sabandh no kadi naa aave ant Taro prem che elto dil ma mara bandh Ho taro prem che elto dil ma mara bandh
Kudarat ne karavu aapde malvanu thayu Tara padchayano padchayo banvanu thayu Prem ni parikrama kari ema safal hu thayo Tara prem no pure puro parichay thayo
Ho ho aapda beni kundali male ke na male Pan mann thi mann malya etle grah na nade Mann thi mann malya etle grah na nade Ho tari aakhe ame bhaliye vishwas che ant Tari aakhe ame bhaliye vishwas che ant Tari vaato etli dil ma mara bandh Ho taro prem che etlo dil ma mara bandh
Tu aahar elo amela odkar aave modhe Saav sachu sukun che maru tari jode Ho gulab khile baag ma kamal kadav ma Pan tara jeva manas ni jagya hoy hraday ma
Ho ho amari bhul thay to karshu ame sudharo Guna gatila prem ma thashe vadharo Guna gatila vali prem ma thashe vadharo Ho tane bhulashu edi dil maru thai jashe bandh Tane bhulashu edi dil maru thai jashe bandh Tari vaato che etli dil ma mara bandh Ho tari vaato che etli dil ma mara bandh