દિલ તને મળવા ને ઝિદ લઈને બેઠું તારા વિના ગમતું નથી તારા મનમાં જે હોય એ હાચે હાચુ કે તું તારા વિના ગમતું નથી તારો ચેહરો ફરે છે નજર ની સામે જિંદગી કરી છે બકા મેં તારે નામે દિલ તને મળવાની ઝિદ લઈને બેઠું તારા વિના ગમતું નથી તારા વિના ગમતું નથી હાચુ કહું મને ગમતું નથી
તને છે બહુ બકા આદત ભૂલવાની નહિ ચાલે હવે કોઈ તારી મનમાની અલ્યા હૂતો છું તારા પ્રેમ ની દીવાની તારાથી એકપળ દૂર ના રહેવાની તું તો ફરે છે બકા તારી મસ્તી માં અમારી ગણતરી ના કરો વસ્તી માં દિલ તને મળવાની ઝિદ લઈને બેઠું તારા વિના ગમતું નથી તારા વિના ગમતું નથી હાચુ કહું મને ગમતું નથી
દિલ છે તારી પાસે પાશુ નથી લેવું ધબકારો બંધ થાય જીવતા સિદ્ધ રેહવું માનિજા ને છેલ્લીવાર મારુ રે કહેવું નહિ મળે દુનિયા માં તને મારા જેવું માની જાણે હવે તારી ઉંમર નથી નાની કે પછી આદત છે મમી ને પૂછવાની દિલ તને મળવાની ઝિદ લઈને બેઠું તારા વિના ગમતું નથી તારા મનમાં જે હોય એ હાચે હાચુ કે તું તારા વિના ગમતું નથી અલ્યા તારા વિના ગમતું નથી હાચુ કહું મને ગમતું નથી તારા વિના ગમતું નથી
English version
Dil tane madva ne zid laine bethu Tara vina gamtu nathi Tara manma je hoy ae hache hachu k tu Tara vina gamtu nathi Taro chehro fare chhe najar ni same Zindagi kari chhe baka me tare name Dil tane madvani zid laine bethu Tara vina gamtu nathi Tara vina gamtu nathi Hachu kahu mane gamtu nathi
Tane chhe bahu baka aadat bhulvani Nahi chale have koi tari manmani Alya huto chhu tara prem ni diwani Tarathi ekpal door na rahvani Tu to fare chhe baka tari masti ma Amari gantari na karo vasti ma Dil tane madvani zid laine bethu Tara vina gamtu nathi Tara vina gamtu nathi Hachu kahu mane gamtu nathi
Dil chhe tari paase pachhu nathi levu Dhabkaro bandh thay jivta shidh rahvu Manija ne chhelivar maru re kahvu Nahi male duniya ma tane mara jevu Maani jane have tari umaer nathi nani K pachi aadat chhe mummy ne puchvani Dil tane madvani zid laine bethu Tara vina gamtu nathi Tara manma je hoy ae hache hachu k tu Tara vina gamtu nathi Alya tara vina gamtu nathi Hachu kahu mane gamtu nathi Tara vina gamtu nathi