અચાનક ડાભી આંખ ફરકી અચાનક ડાભી આંખ ફરકી બેચેન દિલ ગયું ધડકી અચાનક ડાભી આંખ ફરકી બેચેન દિલ ગયું ધડકી મને થયું કે ઓમચમ થાય છે મને થયું કે ચમઓમ થાય છે ધારી ને જોયું તો તારી જાન જાય છે ને મારી જાન જાય છે તારી જાન જાય છે ને મારી જાન જાય છે અચાનક ડાભી આંખ ફરકી બેચેન દિલ ગયું ધડકી બેચેન દિલ ગયું ધડકી
મને દૂરથી મંડપ દેખાણા મારી જાનું ના મોડવા રોપાણાં જોઈ અમારા દલડાં દુભાના કેવા વિધિના લેખ આ લખાણાં મને દૂરથી મંડપ દેખાણા મારી જાનું ના મોડવા રોપાણાં જોઈ અમારા દલડાં દુભાના કેવા વિધિના લેખ આ લખાણાં મને થયું કે ઓમચમ થાય છે મને થયું કે ઓમચમ થાય છે ધારી ને જોયું તો તારી જાન જાય છે ને મારી જાન જાય છે તારી જાન જાય છે ને મારી જાન જાય છે અચાનક ડાભી આંખ ફરકી બેચેન દિલ ગયું ધડકી બેચેન દિલ ગયું ધડકી
હો એવી મારી થઇ ગઈ દુરી રહી પ્રેમ કહાણી અધૂરી એની હશે તો કૈક મજબૂરી નૈતો ભૂલે ના જાનું પ્રીત મારી એની મારી રે થઇ ગઈ દુરી રહી પ્રેમ કહાણી અધૂરી એની હશે તો કૈક મજબૂરી નૈતો ભૂલે ના જાનું પ્રીત મારી મને થયું કે ચમઓમ થાય છે મને થયું કે ચમઓમ થાય છે ધારી ને જોયું તો તારી જાન જાય છે ને મારી જાન જાય છે તારી જાન જાય છે ને મારી જાન જાય છે તારી જાન જાય છે ને મારી જાન જાય છે તારી જાન જાય છે ને મારી જાન જાય છે
English version
Achanak dabhi aakh farki Achanak dabhi aakh farki Bechan dil gayu dhadki Achanak dabhi aakh farki Bechan dil gayu dhadki Mane thayu ke aomcham thaay chhe Mane thayu ke chamaom thaay chhe Dhari ne joyu to Tari jaan jaay chhe ne mari jaan jaay chhe Tari jaan jaay chhe ne mari jaan jaay chhe Achanak dabhi aakh farki Bechan dil gayu dhadki Bechan dil gayu dhadki
Mane durthi madap dekhana Mari janu na modva ropana Joi amara dalda dubhana Keva vidhina lehk aa lakhna Mane durthi madap dekhana Mari janu na modva ropana Joi amara dalda dubhana Keva vidhina lehk aa lakhna Mane thayu ke aomcham thaay chhe Mane thayu ke aomcham thaay chhe Dhari ne joyu to Tari jaan jaay chhe ne mari jaan jaay chhe Tari jaan jaay chhe ne mari jaan jaay chhe Achanak dabhi aakh farki Bechan dil gayu dhadki Bechan dil gayu dhadki
Ho aevi mari thai gai duri Rahi prem kahani adhuri Aeni hase to kaik majburi Naito bhule na janu prit mari Aeni mari re thai gai duri Rahi prem kahani adhuri Aeni hase to kaik majburi Naito bhulo na janu prit mari Mane thayu ke chamom thaay chhe Mane thayu ke chamom thaay chhe Dhari ne joyu to Tari jaan jaay chhe ne mari jaan jaay chhe Tari jaan jaay chhe ne mari jaan jaay chhe Tari jaan jaay chhe ne mari jaan jaay chhe Tari jaan jaay chhe ne mari jaan jaay chhe