Home » Tari Yaad Ma Jivava Karata Mari Javu Haru Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Jigar Studio

Tari Yaad Ma Jivava Karata Mari Javu Haru Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Jigar Studio

મને આવું શું કઈ ને તુંતો હાલી રે ગઈ
મને આવું શું કઈ ને તુંતો હાલી રે ગઈ
તારી વાટ બહુ જોઈ પણ તું ના આવી
તારી હકીકત સાંભળી આંખે આયા મારે આશુ
તે થોડું ના વિચાર્યું દિલ તોડ્યા મારી જાનુ
તારી યાદ માં જીવવા કરતા તો મરી જવું હારું
તારી યાદ માં જીવવા કરતા તો મરી જવું હારું
મને આવું શું કઈ ને તુંતો હાલી રે ગઈ
તારી વાટ બહુ જોઈ પણ તું ના આવી

હાથે તારા મેંદી ને અંગે છે પીઠીઓ
આવા સમાચાર આપે તારી સહેલીયું
રાખી તારા પર વિશ્વાસ મેં કોઈ નું ના માન્યું
નજરે જોયું તો મારુ અભિમાન તૂટ્યું
આજે એવું થઇ ગયું જેને નતું રે વિચાર્યું
મારી હસ્તી જિંદગી માં અંધારું કરી નાખ્યું
તારી યાદ માં જીવવા કરતા તો મરી જવું હારું
અરે તારી યાદ માં જીવવા કરતા તો મરી જવું હારું
મને આવું શું કઈ ને તુંતો હાલી રે ગઈ
તારી વાટ બહુ જોઈ પણ તું ના આવી

જેદી સમય સાથ છોડે તેડી બધા વેરી થાય છે
કોણ પોતાનું કોણ પારકું એ દારે હમજાય છે
સપના તોડી વાલા વેરી બની હાલ્યા જાય છે
તૂટેલા આ દિલમાં એની યાદો રહી જાય છે
હવે નથી રે જોવું મુખ બેવફા રે તારું
તારા વિના જે થવું હોય તે થાય ભલે મારુ
તારા વિના જીવવા કરતા તો મરી જવું હારું
હવે તારા વિના જીવવા કરતા મરી જવું હારું
મને આવું શું કઈ ને તુંતો હાલી રે ગઈ
તારી વાટ બહુ જોઈ પણ તું ના આયી



English version


મને આવું શું કઈ ને તુંતો હાલી રે ગઈ
મને આવું શું કઈ ને તુંતો હાલી રે ગઈ
તારી વાટ બહુ જોઈ પણ તું ના આવી
તારી હકીકત સાંભળી આંખે આયા મારે આશુ
તે થોડું ના વિચાર્યું દિલ તોડ્યા મારી જાનુ
તારી યાદ માં જીવવા કરતા તો મરી જવું હારૂ
તારી યાદ માં જીવવા કરતા તો મરી જવું હારૂ
મને આવું શું કઈ ને તુંતો હાલી રે ગઈ
તારી વાટ બહુ જોઈ પણ તું ના આવી

હાથે તારા મેંદી ને અંગે છે પીઠીઓ
આવા સમાચાર આપે તારી સહેલીયું
રાખી તારા પર વિશ્વાસ મેં કોઈ નું ના માન્યું
નજરે જોયું તો મારુ અભિમાન તૂટ્યું
આજે એવું થઇ ગયું જેને નતું રે વિચાર્યું
મારી હસ્તી જિંદગી માં અંધારું કરી નાખ્યું
તારી યાદ માં જીવવા કરતા તો મરી જવું હારૂ
અરે તારી યાદ માં જીવવા કરતા તો મરી જવું હારૂ
મને આવું શું કઈ ને તુંતો હાલી રે ગઈ
તારી વાટ બહુ જોઈ પણ તું ના આવી

જેદી સમય સાથ છોડે તેડી બધા વેરી થાય છે
કોણ પોતાનું કોણ પારકું એ દારે હમજાય છે
સપના તોડી વાલા વેરી બની હાલ્યા જાય છે
તૂટેલા આ દિલમાં એની યાદો રહી જાય છે
હવે નથી રે જોવું મુખ બેવફા રે તારું
તારા વિના જે થવું હોય તે થાય ભલે મારુ
તારા વિના જીવવા કરતા તો મરી જવું હારૂ
હવે તારા વિના જીવવા કરતા મરી જવું હારૂ
મને આવું શું કઈ ને તુંતો હાલી રે ગઈ
તારી વાટ બહુ જોઈ પણ તું ના આયી

 



Watch Video

Scroll to Top