યાદ આવી ગઈ જૂની તારી યાદો યાદ આવી ગઈ જૂની તારી યાદો યાદ આવી ગઈ જૂની તારી યાદો તારી યાદો માં દાડો નથી જાતો
હો યાદ આવી ગઈ જૂની તારી વાતો તને જોવું ને હોંભળે તારી વાતો તારી યાદોમાં જાગું આખી રાતો
હો ફોટો પાકીટ માં ભાળ્યો જોઈ જીવ મેં તો બાળ્યો ફોટો પાકીટ માં ભાળ્યો જોઈ જીવ મેં તો બાળ્યો ગયા એ ગયા પાછો લમણો ના વાળ્યો
યાદ આવે કરેલી મુલાકાતો યાદ આવે થયેલી ઘણી વાતો તારી યાદો માં વિયોગ ના થમાતો તારી યાદો માં દાડો નથી જાતો
હો સેમ સેમાડે આપણે છોંના છોના મળતા હેત કરીને તમે હૈયે રે લગાડતા હો સેમ સેમાડે આપણે છોંના છોના મળતા હેત કરીને તમે હૈયે રે લગાડતા
એવા ખાદ્યા હતા સમ આપણે મળશું કાયમ એવા ખાદ્યા હતા સમ આપણે મળશું કાયમ આલી ગયા ગમ તમે છોડી દીધો ચમ
યાદ આવે એ તારી જૂઠી વાતો યાદ આવે એ તારી જૂઠી વાતો જોઈ લીધો તારો રંગ બદલાતો જોઈ લીધો તારો રંગ બદલાતો
હો કુને ભરમાઈ તને શેની પડી ઑટો રાહ તારી જોવું પહેલા તું મારી જૉતી કુને ભરમાઈ તને શેની પડી ઑટો રાહ તારી જોવું પહેલા તું મારી જૉતી
કહેવી હતી મારી ભૂલ કરી લેત હું કબુલ કહેવી હતી મારી ભૂલ કરી લેત હું કબુલ મોંઘા મારા પ્રેમ નું કર્યું ના તે મોલ
હો કેમ મેલ્યો તે મને રખડતો પાગલ ની જેમ આશિક તારો ફરતો હવે જોવા નહિ મળું તને વરતો
હો બકૂ આવી ગઈ જૂની તારી યાદો યાદ આવી ગઈ જૂની તારી વાતો તારી યાદો માં જાગું આખી રાતો તારી યાદો માં જાગું આખી રાતો તારી યાદો માં જાગું આખી રાતો તારી યાદો માં જાગું આખી રાતો.
English version Yaad avi gai juni tari yaado Yaad avi gai juni tari yaado Yaad avi gai juni tari yaado Tari yaado ma dado nathi jato
Ho yaad aavi gai juni rai vaato Tane jovu ne hombhade tari vaato Tari yaado ma jagu aakhi raato
Ho photo pakit ma bhadyo Joi jiv me to badyo Ho photo pakit ma bhadyo Joi jiv me to badyo Gaya ae gaya pachho lamno na vadyo
Yaad ave kareli mulakato Yaad ave thayeli vaato Tari yaado ma viyog na thamato Tari yaado ma dado nathi jato
Ho sem semade apane chhona chhona malta Het karine tame haiye re lagadta Ho sem semade apane chhona chhona malta Het karine tame haiye re lagadta
Aeva khadhya hata sam Apne malshu kayam Aeva khadya hata sam Apne malshu kayam Aali gaaya gam tame chhodi didhyo cham
Yaad ave ae tari juthi vaato Yaad ave ae tari juthi vaato Joi lidhyo taro rang badlato Joi lidhyo taro rang badlato
Ho kune bharmai tane sheni pai auti Rah tari jovu paheltu mari joti Kune bharmai tane sheni pai auti Rah tari jovu paheltu mari joti
Kahevi hati mari bhul Kari let hu kabul Kahevi hati mari bhul Kari let hu kabul Mogha mara prem nu karyu na te mol
Ho kem melyo te mane rakhdto Pagal ni jem aashiq taro farto Have jova nahi malu tane varto
Ho baku avi gai juni tari yaado Yaad avi gai juni tari vaato Tari yaado ma jagu akhi rato Tari yaado ma jagu akhi rato Tari yaado ma jagu akhi rato Tari yaado ma jagu akhi rato.
Post navigation