હો તારો ભરોસો કરીને મે ભુલ રે કરી હો તારો ભરોસો કરીને મે ભુલ રે કરી તને ઓળખવામાં મે મોટી ભુલ રે કરી
હો બેવફા કેમ આવી મારા રે જીવનમાં દગો જો હતો જાનુ તારા રે મનમાં હો તને દિલની વાત કઈને મે ભુલ રે કરી એ તારો ભરોસો કરીને મે ભુલ રે કરી
હો એક જુઠ છુપાવવા હજારો જુઠ બોલ્યા અંધારામાં રાખી મને ખેલ તમે ખેલ્યા હો ખોટી વાતો સાચી માની કઈ ના બોલ્યા અફસોસ થાય છે કે તોયે એકલા મેલ્યા
હો ઘોડિયામાં તમે હાચુ નઈ હોય રોયા તારા જેવા જુઠ્ઠા મેં ચોય નો જોયા હો તને પોતાની માનીને મે ભુલ રે કરી એ તારો ભરોસો કરીને મે ભુલ રે કરી
ઓ જયારે જયારે અડધી રાતે આંખ ખુલી જાય છે તારી યાદ આવે ને ઉંઘ ઉડી જાય છે હો વિતાવેલી વેળા નજર સામે દેખાય છે બેવફાને જોઈ હાચો પ્રેમ શરમાય છે
હો ગમતીતી ગાલ ઉપર આવતી જે લટ રે સાથ છોડી દીધો ના કરી ચોખવટ રે
જીગા એ પ્રેમ કરીને ભુલ રે કરી હો તારો ભરોસો કરીને મે ભુલ રે કરી હો તને ઓળખવામાં મે મોટી ભુલ રે કરી હો તારો ભરોસો કરીને મે ભુલ રે કરી.
English version
Ho taro bharoso kari ne main bhul re kari Ho taro bharoso kari ne main bhul re kari Tane odkhava ma main moti bhul re kari
Ho bewafa kem aavi mara re jivan ma Dago jo hato janu tara re man ma Ho tane dil ni vaat kai ne main bhul re kari Ae taro bharoso kari ne main bhul re kari
Ho ek juth chupavva hajaro juth bolya Andhara ma rakhi mane khel tame khelya Ho khoti vato sachi mani kai na bolya Afasos thay chhe ke toye ekla melya
Ho ghodiya ma tame hachu nai hoy roya Tara jeva jutha me choy no joya Ho tane potani mani ne main bhul re kari Ae taro bharoso kari ne main bhul re kari
O jyare jyare adadhi rate ankh khuli jay chhe Tari yaad aave ne ungh udi jay chhe Ho vitavelu vela najar same dekhay chhe Bewfa ne joi hacho prem sharmay se
Ho gamtiti gal upar aavti je lat re Sathe chhodi didho na kari chokhvat re
Jiga ae prem re kari ne bhul re kari Ho taro bharoso kari ne main bhul re kari Ho tane odkhava ma main moti bhul re kari Ho taro bharoso kari ne main bhul re kari.