કર્યો રોજ નો નિયમ પીવું વ્હિસ્કી હારે રમ કર્યો રોજ નો નિયમ પીવું વ્હિસ્કી હારે રમ કોઈ પૂછે તો કઈદેસુ મારી દીકુ નો છે ગમ મરી જઇયે તો જઇયે તારું મોઢું ના જોઈએ કર્યા રોજ ના ઉપવાસ નથી જોવા કેળી આશ તે કર્યો કેવો ઘાવ ફરું જીવતી જોને લાશ મરી જઇયે તો જઇયે તારું મોઢું ના જોઈએ મરી જઇયે તો જઇયે તારું મોઢું ના જોઈએ
પરણું તો એક પરણું હું તને જુઠા દિલાસા આપ્યા તે મને પરણું તો એક પરણું હું તને જુઠા દિલાસા આપ્યા તે મને ઘણું સમજાવી તોયે કેવું મોની નઈ બેઠી પારકા નિ થઇ મારુ કેવું મોની નઈ મરી જઇયે તો જઇયે તારું મોઢું ના જોઈએ મરી જઇયે તો જઇયે તારું મોઢું ના જોઈએ
હવે તો દીકુ તારો ભરોસો ના રાખુ મરી જઉ પણ તારી નજરે ના આવું હવે તો દીકુ તારો ભરોસો ના રાખુ મરી જઉ પણ તારી નજરે ના આવું લગાડી જિંદગી માં આગ તેતો ઉડાડી રે રાખ તારું લેવું નથી નામ તારું નથી કોઈ કામ મરી જઇયે તો જઇયે તારું મોઢું ના જોઈએ મરી જઇયે તો જઇયે તારું મોઢું ના જોઈએ
મરી જઇયે તો જઇયે તારા વગર ના રહીયે મરી જઇયે તો જઇયે તારા વગર ના રહીયે મરી જઇયે તો જઇયે તારા વગર ના રહીયે
English version
Karyo roj no niyam pivu whisky hare ram Karyo roj no niyam pivu whisky hare ram Koi puche to kaidesu mari diku no chhe gum Mari jaiye to jaiye taru modhu na joiye Karya roj na upvas nathi jova keri aash Te karyo kevo ghav faru jivati jone laas Mari jaiye to jaiye taru modhu na joiye Mari jaiye to jaiye taru modhu na joiye
Parnu to ek parnu hu tane Jutha dilasa aapya te mane Parnuto ek parnu hu tane Jutha dilasa aapya te mane Ghanu samjavi toye kevu moni nai Bethi parka ni thai maru vicharyu te nai Mari jaiye to jaiye taru modhu na joiye Mari jaiye to jaiye taru modhu na joiye
Have to diku taro bharoso na rakhu Mari jau pan tari najre na aavu Have to diku taro bharoso na rakhu Mari jayu pan tari najre na aavu Lagadi zindagi ma aag teto udadi re rakh Taru levu nathi naam taru nathi koi kaam Mari jaiye to jaiye taru modhu na joiye Mari jaiye to jaiye taru modhu na joiye
Mari jaiye to jaiye tara vagar na rahiye Mari jaiye to jaiye tara vagar na rahiye Mari jaiye to jaiye tara vagar na rahiye