એ હજાર હાથ વાળો રાખે અમારી ખબર દ્વારકા ના નાથ ની મીઠુંડી નજર એ હજાર હાથ વાળો રાખે અમારી ખબર દ્વારકા ના નાથ ની મીઠુંડી નજર એ હોના ની નગરી વાળો..મીઠુંડી મોરલી વાળો હોના ની નગરી વાળો..મીઠુંડી મોરલી વાળો વાલો ગાયો નો ગોવાર અમે ઠાકર ના ચાકર અમે ઠાકર ના ચાકર મારી ભેળો છે ભગવોન અમને શાની રે ફિકર અમે ઠાકર ના ચાકર અમે ઠાકર ના ચાકર મારો ભોળો છે ભગવોન અમને શાની રે ફિકર એ હજાર હાથ વાળો રાખે અમારી ખબર દ્વારકા ના નાથ ની મીઠુંડી નજર
જન્મ્યો તું જેલ માં માલ્યો તું મહેલ માં દોરંગી દુનિયા ના ખેલ માં બેહજે મારી બેલ માં જન્મ્યો તું જેલ માં માલ્યો તું મહેલ માં દોરંગી દુનિયા ના ખેલ માં બેહજે મારી બેલ માં દેવ દ્વારિકા વાળો પીળા પિતામ્બર વાળો દેવ દ્વારિકા વાળો પીળા પિતામ્બર વાળો વાલો ગાયો નો ગોવાર અમે ઠાકર ના ચાકર અમે ઠાકર ના ચાકર મારા ભેળો છે ભગવોન અમને શાની રે ફિકર એ હજાર હાથ વાળો રાખે અમારી ખબર દ્વારકા ના નાથ ની મીઠુંડી નજર
વાલા મારા રણછોડ રાય તારા પ્રતાપે ઘટે ના કાંઈ નેહડે મારા રેજો સદાય વિનવે તને ભરવાડ ભાઈ વાલા મારા રણછોડ રાય તારા પ્રતાપે ઘટે ના કાંઈ નેહડે મારા રેજો સદાય વિનવે તને ભરવાડ ભાઈ એવો ગોકુલ મથુરા વાળો માલધારી ભેળો ભાર્યો એવો ગોકુલ મથુરા વાળો માલધારી ભેળો ભાર્યો વાલો ગાયો નો ગોવાર અમે ઠાકર ના ચાકર અમે ઠાકર ના ચાકર મારી ભેળો છે ભગવાન અમને શાની રે ફિકર અમે ઠાકર ના ચાકર અમે ઠાકર ના ચાકર મારો શ્યૉમળીયો ભગવોન અમને શાની રે ફિકર એ હજાર હાથ વાળો રાખે અમારી ખબર દ્વારકા ના નાથ ની મીઠુંડી નજર એ હોના ની નગરી વાળો..મીઠુંડી મોરલી વાળો હોના ની નગરી વાળો..મીઠુંડી મોરલી વાળો વાલો ગાયો નો ગોવાર અમે ઠાકર ના ચાકર અમે ઠાકર ના ચાકર મારી ભેળો છે ભગવોન અમને શાની રે ફિકર મારો ભોળો છે ભગવોન અમને શાની રે ફિકર મારી ભેળો છે ભગવોન અમને શાની રે ફિકર
English version
Ae hajar hath varo rakhe amari khabar Dwarka na nath ni mithudi najar Ae hajar hath varo rakhe amari khabar Dwarka na nath ni mithudi najar Ae hona ni nagri varo..mithu di morli varo Hona ni nagri varo..mithudi morli varo Walo gayo no govar Ame thakar na chaka Ame thakar na chaka Mari bhero chhe bhagwon amne shani re fikar Ame thakar na chaka Ame thakar na chaka Maro bhoro chhe bhanwon amne shanire fikar Ae hajar hath varo rakhe amari khabar Dwarka na nath ni mithudi najar
Janmyo tu jel ma maalyo tu mahel ma Dorangi duniya na khel ma behje mari bel ma Janmyo tu jel ma maalyo tu mahel ma Dorangi duniya na khel ma behje mari bel ma Dev dwarika varo pira pitambar varo Dev dwarika varo pira pitambar varo Walo gayo no govar Ame thakar na chaka Ame thakar na chaka Mara bhero chhe bhagwon amne shani re fikar Ae hajar hath varo rakhe amari khabar Dwarka na nath ni mithudi najar
Wala mara ranchhod raay tara pratape ghate na kaai Nehde mara rejo saday vinve tane bharvad bhai Wala mara ranchhod raay tara pratape ghate na kaai Nehde mara rejo saday vinve tane bharvad bhai Evo gokul mathura varo maaldhari bhero bharyo Evo gukul mathura varo maldhari bhero bharyo Walo gayo no govar Ame thakar na chaka Ame thakar na chaka Mari bhero chhe bhagwon amne shani re fikar Ame thakar na chaka Ame thakar na chaka Maro shaymdiyo bhagwon amne shani re fikar A hajaro haath varo rakhe amari khabar Dwarka na nath ni mithudi najar Hona ni nagri varo..mithu di morli varo Hona ni nagri varo..mithu di morli varo Walo gayo no govar Ame thakar na chaka Ame thakar na chaka Mari bhero chhe bhagwon ame shanire fikar Maro bhoro chhe bhanwon ame shanire fikar Mari bhero chhe bhagwon ame shanire fikar