X

Tumbadi Sant Ni Nazare Chadi Aeni Gayi Gujarati Bhajan Lyrics

સંતની નજરે ચડી, એની ગઇ છે દુઃખની ધડી
તુંબડી સંતની
સંત સમાગમ કરવા માટે,

મળી છે ઉતમ ઘડી બગદાણામાં બેઠા છે બજરંગ
તેના પાવે પડી એક વર્ષની અવધી આપી,
સાદ કરી, વચન પાળવા વિમાન વાળ્યા.
મોતને દીધી છે ઘડી

રાત વાસો રહ્યા રાજકોટ,
આ વેલી સવાર પડી અમૃત અમીપાન કરવા,
સુરત સતસંગે ચડી,

ભાવ જગાડ્યો ભક્તોના મનમાં બજરંગે પહેરી બંડી
દુ:ખિયાના દ્રરિંદતા ટાળ્યા,
એને મનની મોજ ચડી..

સાચા સેવકની સહાય કરતાં, મહેર કરતા ઘણી
નારાયણને નજરે નીરખવામાં
કદી માયાનો નડી, તુંબડી સંતની

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.