Home » Ugyo Chandaliyo Madhrate Lyrics | Geeta Rabari | Rangtaali – 3

Ugyo Chandaliyo Madhrate Lyrics | Geeta Rabari | Rangtaali – 3

ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે
ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે..
ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે
ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે..

રઢિયાળી રાતે કાનુડા ની સાથે
અજવાળી રાતે ગોપીઓની સાથે
ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે
ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે..

હા કાનો કાનો હું કરું, કાનો તો ચિતચોર છે
કાનો કાનો હું કરું, કાનો તો ચિતચોર છે
નંદ નો લાલો મારા કાળજા ની કોર છે.
નંદ નો લાલો મારા કાળજા ની કોર છે..

રઢિયાળી રાતે કાનુડા ની સાથે
અજવાળી રાતે ગોપીઓની સાથે
ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે
ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે..

રઢિયાળી રાતે કાનુડા ની સાથે
અજવાળી રાતે ગોપીઓની સાથે
ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે
ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે..



English version


Ugyo chandaliyo madhrate radhiyali rate
Ugyo chandaliyo madhrate radhiyali rate..
Ugyo chandaliyo madhrate radhiyali rate
Ugyo chandaliyo madhrate radhiyali rate..

Radhiyali rate kanuda ni sathe
Ajvali rate gopio ni sathe
Ugyo chandaliyo madhrate radhiyali rate
Ugyo chandaliyo madhrate radhiyali rate..

Haan kano kano hoon karun kano to chitchor chhe
Kano kano hoon karun kano to chitchor chhe
Nand no laalo mara kadja ni kor chhe
Nand no laalo mara kadja ni kor chhe

Radhiyali rate kanuda ni sathe
Ajvali rate gopio ni sathe
Ugyo chandaliyo madhrate radhiyali rate
Ugyo chandaliyo madhrate radhiyali rate..

Radhiyali rate kanuda ni sathe
Ajvali rate gopio ni sathe
Ugyo chandaliyo madhrate radhiyali rate
Ugyo chandaliyo madhrate radhiyali rate..



Watch Video

Scroll to Top