Home » Vairagi Pad Ne Vighan Ghana Lyrics in Gujarati by Sant Muldasji

Vairagi Pad Ne Vighan Ghana Lyrics in Gujarati by Sant Muldasji

વૈરાગ્યનાં પદને વિધન આડાં ઘણાં,
કઠણ બંધ કામનાં કોક છૂટે રે…
કનો કામિની ચોકી આડી સામની
રામની રમતમાં તે લૂટે રે…
ભક્તિ ભુલી ગયો, કુઉતિ વશ થઈ ગયો,
નારીવ નેણનો બાણ માથારે…
જોગ લીધા પછી ભોગ ઇચ્છા કરીતી
બા વ મ એમ હાર્યો રે…
કામનું મૂળ તે જાણવી કલ્પના
ક્રોધ એ કર્મની ગાંઠ બાંધે…
શીલ સંતોષનાં શોખા દિધા વિના
જન્મને મરણનો રોગ વધે…
મૂળ વૈરાગ્ય જેનાં મન ગળ્યાં
વન્તી વાસના નવ ડોલે રે…
મૂળદાસ કહે સંત સમજ્યા ખરા વેદ
વાણી એમ સાંખ્ય બોલે રે…


English version


vairagya na padne vighan aada ghana
kathan bandh kaam na kok chhute re…
kano kaamini choki aasi saanmi
ram ni ramat ma te lute re…
bhakti bhuli gayo kuyuti vash thayi gayo
naariv nen no baan maatha re…
jog lidha pachhi bhok ichha karati
baav m em haaryo re…
kaam nu mul te jaanavi kalpana
krodh ye karn mi gaanth baandhe…
shil santosh na shokha didha vina
janam ne maran no rog vadhe…
mul vairagya jena man galya
vanti vaasana nav dole re…
muldas kahe sant samajya khara ved
vaani em saankhya bole re…


Scroll to Top