X

WAH DEVI LYRICS | VINAY NAYAK

વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ …

વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ …

ભૂલો પડયો પરદેશમાં દેવી
ભૂલો પડયો પરદેશ
ભૂલો પડયો પરદેશમાં દેવી
ભૂલો પડયો પરદેશ

રાવ રચાયો દેશ દેવી
ભૂલો પડયો પરદેશ મેં
રાવ રચાયો દેશ દેવી
ભૂલો પડયો પરદેશ

વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ …

મુર્ખા તારી ચેવી માયા
દેશ દેવી ને મેલી આયા
રાતો માથે કાળી
રમશે શું સમંદર ને ખેડી આયા

મુર્ખા તારી ચેવી માયા
દેશ દેવી ને મેલી આયા
રાતો માથે કાળી
રમશે શું સમંદર ને ખેડી આયા

નજરે અમી વરહતી તી
માથે હાથ ફેરવતી તી
દુઃખમાં ભાગ દેતી તી
આ દેવી તમે મેલી આયા

વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ …

વાહ રે વાહ મારા કુના ની દેવી
વાહ રે વાહ કાળા કોમણ ની દેવી
વાહ રે વાહ ખોટપણ થી ખેલતી
વાહ રે વાહ મારી મસોણની દેવી

રંગ ચઢે રાતે જયારે ઓઢે કાળી કોબળ
વહી પડે ઓભલે થી અંગારો સળગતો

વાહ રે વાહ મારા વળગીર ની દેવી
વાહ રે વાહ મધુપુર ની દેવી

વાળું કરવા વળખો મારે
માથું મેલવા માળો ખોળે
માની યાદ આવશે
તારી ઓખ ના ખૂણા પલળી જશે

વાળું કરવા વળખો મારે
માથું મેલવા માળો ખોળે
માની યાદ આવશે
તારી ઓખ ના ખૂણા પલળી જશે

વાતે વીહોમો બનતી તી
વેળાએ કોડું ઝાલતી તી
ખંચેરી ખોળે લેતી તી
આ દેવી તમે મેલી આયા

વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ …

ભૂલો પડયો પરદેશમાં દેવી
ભૂલો પડયો પરદેશ
ભૂલો પડયો પરદેશમાં દેવી
ભૂલો પડયો પરદેશ

રાવ રચાયો દેશ દેવી
ભૂલો પડયો પરદેશ મેં
રાવ રચાયો દેશ દેવી
ભૂલો પડયો પરદેશ મેં

વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ દેવી … વાહ દેવી… વાહ દેવી
વાહ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.