Skip to content
Gujarati Lyrics

Yuddh Ma Arjun Ne Sagpan Aada Aave Gujarati Bhajan Lyrics

Gujarati Bhajan 10 views June 15, 2023
PDF

યુદ્ધમાં, અર્જૂનને રે એના સગપણ આડા આવે …

સગા હમારા રામજી ..અને સહુંદર પુની રામ

ઓર સગા સબ સગ મગા, કોઈ ના આવે કામ

સગપણ આડા આવે એના સગપણ આડા આવે …

એના મનને ખુબ મુંજાવે, યુદ્ધમાં અર્જૂનેને રે એના

કુરુક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી, મધ્યમાં રથને લાવે ..

મધ્યમાં રથને લાવે,

કુરુક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી, મધ્યમાં રથને લાવે,

મધ્યમાં રથને લાવે

કોને મારું ને … ક્યાં તીર ચલાવું….2

મારી સમજણમાં ન આવે…. યુદ્ધમાં, અર્જૂનને રે એના.

કોઈ કોઈનું કોઈ સગું નથી, એમ કૃષ્ણ પ્રભુ સમજાવે

કોઈ કોઈનું આ દુનિયામાંસગું નથી એમ એ કૃષ્ણ પ્રભુ સમજાવે

એ … આવી કાયરતા ક્યાંથી લાવ્યો….2

હે … તારી કિર્તી ને કલંક લગાવે….યુદ્ધમાં, આજ અર્જૂનને રે

અગ્નિ ન બાળે, પવન ન સૂકવે, એને પાણી ન રે પલાળે

અગ્નિ ન બાળે, પવન ન સૂકવે, એને પાણી ન રે પલાળે

આત્મતત્વ અમર છે અર્જૂન….2

એવા ગીતાના જ્ઞાન સમજાવે…. યુદ્ધમાં, અર્જૂનને રે એના

એ દર્દી જાણે દરદની, અને મડદા મરજી ખેર….2

ઓલા રોઝા જો રખડે, એ .. સમજે ન વનચર શામળે

સગપણ આડા આવે એના ..મનને ખૂબ મુંજાવે

યુદ્ધમાં, અર્જૂનને રે એના ..

જ્ઞાન ગીતાના દઈને અર્જૂનને, ધનુષ્ય બાણ ધરાવે

જ્ઞાન ગીતાના દઈને અર્જૂનને, ધનુષ્ય બાણ ધરાવે

પુરુષોત્તમના પ્રભુજી પ્રીતે….2

ભારતમાં ભારત રચાવે…. યુદ્ધમાં, અર્જૂનને રે એના …

Yuddh ma Arjun ne re ena sagpan aada aave

Saga hamaara ramji, Ane sahudar puni raam

Aur saga sab sag samaa, Koi na aave kaam

Sagpan aada aave aena sagpan aada aave

Ena man ne khub munjaave

Yuddh ma Arjun ne ena sagpan aada aave…

Kuruksherta ma kushna prahuji madhyama rath ne laave,

Ae madhyama rath ne laave kurukshetra ma krushna prabhuji

Madhya ma rath ne laave

Kone maaru ne kya tir chalaavu…2

Maari samjan ma na aave… Yuddh ma Arjun ne…

Koi koinu koi sagu nathi, aem krushna prabhu samjaave,

Koi sagu naathi aa duniya ma, koi sagu nathi

Aem krushna prabhu samjaave

Ae aavi kaayartaa kyaa thi laavyo….2

He taari kitri ne kalank lagaave…. Yuddha ma Arjun ne…

Agni na bale pavan na sukve, aene paani na re palaare,

Agni na bale pavan na sukve, aene paani na re palaare,

Aatm tatv amar chhe Arjun….2

Aeva geeta nag naan samjaave…. Yuddha ma Arjun ne…

Ae deardi jaane darad ni, ane madada maraji kher,

Ae deardi jaane darad ni, ane madada maraji kher,

Olaa roja jo rakhade

Ae samaje na vanchar shaamale… Yuddha ma Arjun ne…

Gnaan geeta na daine Arjun ne, dhanushya baan dharaave

Gnaan geeta na daine Arjun ne, dhanushya baan dharaave

Purushottam na prabhuji prite…2

Bhaarat ma bhaarat rachaave…. Yuddha ma Arjun ne…

Share this song

Related songs

PDF