કાનજી ક્યાં રમી આવ્યા રાસ | kanaji kya rami aavya raas Lyrics
kanaji kya rami aavya raas Lyrics — Lyrics
કાનજી, ક્યાં રમી આવ્યા રાસ
કાનજી,ક્યાં રમી આવ્યા રાસ
હે ઘેલી રાધાનું,
હે ઘેલી રાધાનું દલડું ઉદાસ
ક્યાં રમી આવ્યા રાસ.
કાનજી, ક્યાં રમી આવ્યા રાસ…
અમે ગયાતાં ગોરી સોનીડા નાં દેશમાં,
સોનામાં ભાન અમે ભૂલ્યાં
હો સોનામાં ભાન અમે ભૂલ્યા
અમે જાણ્યું કે તમે સોનારણ કેરા
ચમકતાં રૂપમાં ડોલ્યાં.
કાનજી, ક્યાં રમી આવ્યા રાસ…
kanaji kya rami aavya raas
kanaji kya rami aavya raas
he gheli rasha
gheli radha nu daladu udaas
kya rami aavya raas
kanaji kya rami aavya raas…
ame gayaata gori sonida na desh ma
sona ma bhaan ame bhulya
ho sonama bhaan ame bhulya
ame jaanyu ke tame sonaaran kera
chamkanta roop ma mohya
kanji kya rami aavya raas…
Video
Related songs
Sole Shangar Saji – Gujarati Garba Lyrics
લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો | lavo kankudiya ne chokhliya Lyrics
lavo kankudiya ne chokhliya Lyrics