ગામ તારુ ગોકુલ ને દિલ માં દ્વારકા | Gaam Taaru Gokul Ne Dil Ma Lyrics
Gaam Taaru Gokul Ne Dil Ma Lyrics — Lyrics
ગામ તારુ ગોકુલ ને દિલ માં દ્વારકા…2
રાધા કહે માધા શા માતે થયા પારકા.
હો મોસાળ મથુના ને દેહ છોડ્યો ભાલકા….2
રાધા કહે માધા શા માતે થયા પારકા.
ભુલ્યો ગોપીયો ભુલ્યો કેમ રાધા….2
ઓરે મારા વાલા તમે કેમ થયા પારકા.
ગમ તારુ…………. રાધા કહે માધા…..
ઓરે મારા વાલા શા માતે થયા પારકા.
“હો તારુ નગર છે સોનાનુ,
અમારુ ગામડુ નાનુ.
તને જીવની જેમ રાખતા મે,
તુ ભુલી જાય એ શાનુ”
નંદ બાબાને જશોદા માતા,
તારા ગયા પછી કાઈ ના ખાતા.
ઓરે મારા કાન્હા તમે કેમ થયા પારકા,
ગામ તારુ ગોકુલ ને દિલ માં દ્વારકા…2
રાધા કહે માધા શા માતે થયા પારકા.
ઓરે મારા કાન્હા કેમ થયા પારકા.
“માન્યુ કે તુ ભગવાન છે,
આખી દુનિયાનું રાખે ધ્યાન છે.
થાક લગતો હશે તારી આ પીડાને,
રાધા શિવાય કોન જાને”
ઓ તારી જોડે માંગે જો પ્રેમ,
જોજે જુદા ના થાય આપની જેમ.
ઓરે મારા વાલા તમે કેમ થયા પારકા,
ગામ તારુ ગોકુલ ને દિલ માં દ્વારકા…2
રાધા કહે માધા શા માતે થયા પારકા.
ઓરે મારા વાલા કેમ થયા પારકા.
Gaam Taaru Gokul Ne Dil Ma Dwarka…2
Radha Kahe Madha Sha Mate Thaya Parka.
Ho Mosal Mathuna Ne Deh Chodyo Bhalka….2
Radha Kahe Madha Sha Maate Thaya Parka.
Bhulyo Gopione Bhulyo Kem Radha….2
Ore Mara Wala Tame Kem thaya Parka.
Gam Taaru…………. Radha Kahe Madha…….
Ore Mara Wala Sha Mate Thaya Paraka.
“Ho Taru Nagar Che Sonanu,
Amaru Gamdu Naanu.
Tane Jivani Jem Raakhata Ame,
Tu Bhuli Jay A Shanu”
Nand Babane Jashoda Mata,
Tara Gaya Pachhi Kay No Khata.
Ore Mara Kanha Tame Kem Thaya Paarka,
Gaam Taaru Gokul Ne Dil Ma Dwarka…2
Radha Kahe Maadha Sha Maate Thaya Paarka.
Ore Mara Kanha Kem Thaya Paarka.
“Maanyu KE Tu Bhagvan Che,
Ahki Duniyanu Rakhe Dhyaan Che.
Thaak Lagato Hashe Taari Aa Pidane,
Raadha Sivaay Kon Jaane”
O Taari Jode Maange Jo PRem,
Jo Je Juda Na Thaay Aapni Jem.
Ore Mara Wala Tame Kem Thaya Paarka,
Gaam Taaru Gokul Ne Dil Ma Dwarka…2
Radha Kahe Maadha Sha Maate Thaya Paarka.
Ore Mara Walaa Kem Thaya Paarka.
Video
Related songs
Re Kanha Hu Tane Chahu Lyrics | Pamela Jain | Soormandir
Maa Tara Ashish Madya Lyrics | Sonal Patel | Ekta Sound
Dhany Ma Tu Jogani Lyrics | Hemant Chauhan | Rang Lagyo
છોગાળા તારા, હોરે છબીલા તારા | chhogada tara ho re chhabila Lyrics
chhogada tara ho re chhabila Lyrics
એવા સાત સાત દેવીને વીરો માનતા | eva saat saat devi ne Lyrics
eva saat saat devi ne Lyrics