Skip to content
Gujarati Lyrics

ઘટમાં ગિરધારીને મનમાં મુરારી| Ghat ma girdhari ne man ma murari Lyrics

Ghat ma girdhari ne man ma murari Lyrics — Lyrics

Gujarati Bhajan 22 views June 28, 2023
PDF

ઘટમાં ગિરધારીને મનમાં મુરારી
રુદિયે વસેરે કાન પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે
ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

મનમાં ગોકુલીયને મનમાં વનરાવન
મનમાં યમુનાજીનો આરો વલ્લભ પ્રભુ છેટો નથી રે
ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

લીપ્યું ધુપ્યું રે મારા અંતરનું આંગણું
આંગણીયે તુલસીનો ક્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે
ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

શ્યામ સલોણો મારા નેણોમા રહેતો
રજ રજમા વસનારો વલ્લભ પ્રભુ છેટો નથી રે
ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

Ghat ma girdhari ne man ma murari
Rudiye vase re kaan pyaaro,
Vallabh prabhu chheto nathi re
Ghat ma girdhari…

Man ma gokuliyu ne man ma vanraavan
Man ma yamunaji no aaro,
Vallabh prabhu chheto nathi re
Ghat ma girdhari ne…

Lipyu dhupyu re maara antar na aangane
Aanganiye tulsi no kyaaro,
Vallabh prabhu chheto nathi re
Ghat ma girdhari ne man…

Shyaam salona maara neon ma rehto
Raj raj ma vasnaaro,
Vallabh prabhu chheto nathi re
Ghat ma girdhari…

Share this song

Video

Related songs

PDF