ધન્ય શ્રી યમુના કૃપા કરી| DHANYA SHRI YAMUNA KRUPA KARI Lyrics
DHANYA SHRI YAMUNA KRUPA KARI Lyrics — Lyrics
ધન્ય શ્રી યમુના કૃપા કરી,
શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો,
વ્રજ ની રાજમા અહાનીસ આમને,
સ્થિર કાતિને સ્થાનજો,
ધન્ય શ્રી યમુના…..
તામે મોતા છો શ્રી મહારાણી,
તામે જીવતાની કરુણા જાની,
આમને ચારને લેજો તાની,
ધન્ય શ્રી યમુના…
શ્રી વૃંદાવન્ની વાતમા જાવુ,
શ્રી યમુનાજીના ઘાત્મા,
વાલે રાસ રામદ્ય ઘાત્મા,
ધન્ય શ્રી યમુના…..
ચલો તો થાય વ્રજ વાસી,
પરિક્રમા કરીયે ચોરાસી,
મારા જન્મ મરની તાલી ફાસી,
ધન્ય શ્રી યમુના…..
પદ્રવો સપ્ત સ્વરૂપ સેવા,
આરોગવા મીઠા મેવા,
વૈષ્ણવ ને લાભ ઘનો લેવા,
ધન્ય શ્રી યમુના…..
DHANYA SHRI YAMUNA KRUPA KARI,
SHRI GOKUL VRAJ SUKH AAPJO,
VRAJ NI RAJMA AHANIS AMANE,
STHIR KATINE STHAAPJO,
DHANYA SHRI YAMUNA…….
TAME MOTA CHHO SHRI MAHARANI,
TAME JIVTANI KARUNA JANI,
AMANE CHARANE LEJO TAANI,
DHANYA SHRI YAMUNA……
SHRI VRUNDAVANNI VAATMA JAVU,
SHRI YAMUNAJINA GHAATMA,
VAALE RAAS RAMADYA GHAATMA,
DHANYA SHRI YAMUNA…….
CHAALO TO THAYE VRAJ VASI,
PARIKRAMA KARIYE CHORASI,
MAARA JANM MARANNI TALI FAASI,
DHANYA SHRI YAMUNA…….
PADHRAVO SAPT SWARUP SEVA,
AAROGVA MITHA MEVA,
VAISHNAV NE LAABH GHANO LEVA,
DHANYA SHRI YAMUNA…….
Video
Related songs
Aavo Aavo Shreeji Gujarati Lyrics
શ્રીજી છેલરે છોગાળો શ્રીજી લાગે કેવો રૂપાળો|Shriji chel re chhogaalo Lyrics
Shriji chel re chhogaalo Lyrics