Skip to content
Gujarati Lyrics

મારે મંદિરે પધારો માવા રે| Mare madire padharo mava Lyrics

Mare madire padharo mava Lyrics — Lyrics

Gujarati Bhajan 6 views July 4, 2023
PDF

મારે મંદિરે પધારો માવા રે
મારે મંદિરે પધારો માવા રે…

મેં તો ખાંતે ઢાળી વ્હાલા ખાટલડી,
ઊભી જોઉ છું તારી વાટલડી
મારે મંદિરે પધારો માવા રે…

મારું તન મન ધન એક સાથે,
હું તો મોહન વારું લઈ તમ માથે.
મારે મંદિરે પધારો માવા રે…

મારે ભવના ફેરા નથી ફરવા,
મેં તો તનડું ધર્યું છે તમને વરવા.
મારે મંદિરે પધારો માવા રે…

હઠ મેલોને કુંવર હઠીલા,
બ્રહ્માનંદના નાથ રંગીલા રે.
મારે મંદિરે પધારો માવા રે…

Mare madire padharo mava
Mare mandire padharo mava…

Me to khante dhaali vhala khaatladi
Ubhi jovu chhu taari vaatladi,
Mare mandire padharo…

Maaru tan man dhan ek saathe
Hu to mohan vaaru lai tam saath,
Mare mandir padharo mava…

Maare bhavana fera nathi farava
Me to tanadu dharyu che tamne varva
Mare mandire padharo…

Hath melone kuvar hathila
Brahmanand na naath rangila re
Mare mandire padharo mava…

Share this song

Video

Related songs

PDF