મોગરાનાં ફૂલ સખી મોગરાનાં ફૂલ| Mogra na PHOOL SAKHI Lyrics
Mogra na PHOOL SAKHI Lyrics — Lyrics
મોગરા ના ફૂલ સખી મોગરા ના ફૂલ,
શ્રીજી ને પ્યારા બહુ મોગરા ના ફુલ……..2
લક્ષ્મી વાડી શ્રીજી ની રૂડી રઢિયામણી …..2
પુષ્પો લેવાને હુ તો પ્રેમેથી ચાલી…..2
ખીલ્યા ખિલ્યા ત્યાતો મનગમતા પૂર્ણ…..શ્રીજી ને……
ડોલર, ગુલાબ, ગુલ, ચંપો, ચમેલી…..2
કેતકી, કરેન, જાઈ , જુઈ અલેબલી…..2
મોગરાની પંખડીમા સૌરભ અમૂલ…..શ્રીજી ને……
ફૂલડે ફૂલડે મેં નામ શ્રી જી નુ લિધુ…..2
વીણી વીણી ને મારુ મનાદુ પ્રોઇ લિધુ…..2
એકસો ને આથ ચૂટ્યા મોગરા ના ફૂલ……શ્રીજી ને…..
મોગરાની માલા ગુંથી માવ કવી રાય…..2
કવિ ની કુસુમ માલા કાડી ના કર્માયે…..2
વિણગુણએ માલા તણા મૂલ છે અમૂલ…….શ્રીજી ને……
મોગરા ના ફુલ સખી મોગરા ના ફુલ……..
Mogra na PHOOL SAKHI MOGARA NA PHUL,
SHREEJI NE PYARA BAHU MOGARA NA FULL………..2
LAXMI VAADI SHRIJI NI RUDI RALIYAAMNI…..2
PUSHPO LEVANE HU TO PREMETHI CHALI…..2
KHILYA KHILYA TYATO MANGAMTA FULL…..SHRIJI NE……
DOLAR, GULAAB, GUL, CHAMPO, CHAMELI…..2
KETAKI, KAREN, JAAI, JUI ALABELI…..2
MOGRANI PAANKHADIMA SAURABH AMUL…..SHREEJI NE……
PHOOL DE PHOOL DE ME NAAM SHRI JI NU LIDHU…..2
VINI VINI NE MARU MANADU PROI LIDHU…..2
AKSO NE AATH CHUTYA MOGRA NA PHOOL……SHRIJI NE…..
MOGARANI MALA GUNTHI MAAV KAVI RAAYE…..2
KAVY NI KUSUMB MAALA KADI NA KARMAYE…..2
VIN GUN A MALA TANA MUL CHHE AMUL…….SHRIJI NE……
MOGRA NA FULL SAKHI MORGA NA FULL……..
Video
Related songs
Akhil Brahmand Ma Ek Tu Lyrics | Hemant Chauhan | Bhane Narsaiyo
SALANGPUR VALA LYRICS | POONAM GONDALIYA
Kanuda Ni Morali Veran Thayi Prachin Gujarati Bhajan Lyrics
Mogal Aave Navrat Ramva Lyrics in Gujarati
પધારો લાલ લટકાળા લે’રી લટકાળા| Padharo laal latkala laheri Lyrics
Padharo laal latkala laheri Lyrics