વિનંતી સ્વીકારો શ્રીજી પીરસું થાળ ઉમંગે|Vinanti swikaaro shriji pirsu thaal Lyrics
Vinanti swikaaro shriji pirsu thaal Lyrics — Lyrics
વિનંતી સ્વીકારો શ્રીજી પીરસું થાળ ઉમંગે
જમવા પધારો વાલા યમુનાજીના સંગે…
મોહનથાળને માલ પૌવા સંગ વિધવિધ પાક ધરાવું
અરે દાળભાતને ભજીયા ચટણી હેતે હરી ખવડાવું
થાળ ધર્યો છે લાડીલાને હો.. અતિ પ્રેમે આનંદે
જમવા પધારો વાલા યમુનાજીના સંગે…
ધઉની પૂરી ધીમા બોળી કંસાર આપું ચોળી
પાપડ પાપડ તાજા તળીદવું, રસ કેરીનો ધોળી
ભાવ ધર્યું ભોજન ધરાવી હો..રં ગુ તારા રંગે
જમવા પધારો વાલા યમુનાજીના સંગે…
દહીં દૂધને માખણ મિશ્રરી એલચી પાન સોપારી
તુલસીપત્ર મુકીને આપું જલ જમુનાજીનાની જારી.
શ્રીજી તારું રૂપ નીરખું આંખો મારી જંખે
જમવા પધારો વાલા યમુનાજીના સંગે…
Vinanti swikaaro shriji pirsu thaal umnge
Jamvaa padhaaro vaala yamunajina sange
Vinanti swikaaro shriji pirsu thaal umnge
Jamvaa padhaaro yamunajina sange…
Mohanthal ne maal pauva vidh vidh paak dharavu
Are daal bhat ne bhajiya chatni hete hari khavdavu
Thal dharyo chhe laadilaane ho ati preme aande
Jamvaa padhaaro vaala…
Ghau ni puri ghima boli kansaar aapu choli
Paapad paapad taaja talidav ras keri no gholi
Bhaav dharyu bhojan dharaavi ho rangu tara range
Jamvaa padhaaro vaala….
Dahi dudha ne makhan mishari elachi paan sopaari
Tulsipatr mukine aapu jal jamunajini jaari
Shriji taaru rup nirakhu aankho mari jankhe
Jamvaa padhaaro yamunajina sange….
Video
Related songs
Hari Haiya Na Har Cho Ji Re Lyrics | Hasmukh Patadiya | Jazz Music & Studio
Maha Het Vali Lyrics in Gujarati
Jya lagi aatma tatva chinyo nahi Lyrics in Gujarati by Narsinh Mehta
હે ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘની રે ખમ્મા | HE GHANI KHAMMA GHANI KHAMMA lyrics
HE GHANI KHAMMA GHANI KHAMMA lyrics