સર્વે સખી જીવન જોવાને ચાલો રે| Sarve sakhi jivan jova chalo re Lyrics
Sarve sakhi jivan jova chalo re Lyrics — Lyrics
સર્વે સખી જીવન જોવાને ચાલો રે,
શેરડિયુંમાં આવે લટકંતો લાલો રે…
એની શોભા મુખે વર્ણવી ન જાય રે,
જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે…
રોઝે ઘોડે રાજેશ્વર બિરાજે રે,
છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે…
મળ્યાં આવે મહામુનિનાં વૃન્દ રે,
તેમાં શોભે તારે વીંટ્યો જેમ ચંદ રે…
શુક સનકાદિક ઉત્તમ જશ ગાવે રે,
નૃત્ય કરે નારદ વીણા બજાવે રે…
નિજ સખા ચમર કરે લઈ હાથ રે,
આ જો આવ્યા ભૂમાનંદના નાથ રે…
Sarve sakhi jivan jova chalo re
Sherdiyu ma aave latkanto laalo re…
Eni shobha mukhe varnavi na jaay re
Jene nigam neti neti kari gay re…
Roje ghode rajeshwar biraje re
Chhabi joi kotik kandarp laaje re…
Malya aave mahamuni na vrund re
Tema shobhe tare vintyo jem chand re…
Shuk sankaadik uttam jash gave re
Nrutya kare naarad vina bajaave re…
Nij Sakha chamar kare lai haath re,
Aa jo aavya bhumanand na naath re…
Video
Related songs
મારે મંદિરે પધાર્યા શ્યામ | Mare mandire padharya shyam Lyrics
Mare mandire padharya shyam Lyrics
Dharyu Dhaninu Thaay Gujarati Bhajan Lyrics
કરીએ રાજી ઘનશ્યામ રે સંતો| Kariye raaji ghanashyam re santo Lyrics
Kariye raaji ghanashyam re santo Lyrics