Home » સાત જનમ SAT JANAM LYRICS | GAMAN SANTHAL

સાત જનમ SAT JANAM LYRICS | GAMAN SANTHAL

હો સાત જનમ ની ખબર નથી પણ
હો સાત જનમ ની ખબર નથી પણ
સાત જનમ ની ખબર નથી પણ
આ જનમ તારે નામ કરવો છે

હો આવતી કાલ ની ખબર નથી મને
આવતી કાલ ની ખબર નથી પણ
આજ નો દિવસ તારે નામ કરવો છે

હો જેટલું જીવાય એટલું જીવું તારા રે માટે
હર પલ હર ઘડી રેવું તારી સાથે
જેટલું જીવાય એટલું જીવું તારા રે માટે
હર પલ હર ઘડી રેવું તારી સાથે

હો સાત જનમ ની ખબર નથી પણ
સાત જનમ ની ખબર નથી પણ
આ જનમ તારે નામ કરવો છે
હો આ જન્મારો તારે નામ કરવો છે

હો તું શરીર ને હું પડસાયો
તારા પગલે ચાલતો હું આયો
હો માથે તારી ઓઢણી નો છાંયો
તારી ખુબસુરતી માં હું તો ખોવાયો

હો માણસ નઈ તું મારા માટે કુદરત છે
મને મળવા તમે લીધી ફુરસત છે
માણસ નઈ તું મારા માટે કુદરત છે
મને મળવા તમે લીધી ફુરસત છે

હો સાત જનમ ની ખબર નથી પણ
સાત જનમ ની ખબર નથી પણ
આ જનમ તારે નામ કરવો છે
હો મારે આ જન્મારો તારે નામ કરવો છે

હો ચારે કોર તારા હેત ની હરિયાળી
તું જોડે હોય તો કાયમ દિવાળી
હો વાલી વાલી ઓ તું મારી છે ઘરવાળી
રોટલી ખવડાવે રોજ ઘી વાળી

હો તુજ મારી દુનિયા ને તુજ પરિવાર
તારા લીધે મારો સુખી સંસાર
તુજ મારી દુનિયા ને તુજ પરિવાર
તારા લીધે મારો સુખી સંસાર

હો હો સાત જનમ ની ખબર નથી પણ
સાત જનમ ની ખબર નથી પણ
આ જનમ તારે નામ કરવો છે
હો આ જન્મારો તારે નામ કરવો છે
હો ભવો ભવ નો સાથ તારે નામ કરવો છે



English version


Ho sat janam ni khabar nathi pan
Ho sat janam ni khabar nathi pan
Sat janam ni khabar nathi pan
Aa janam tare naam karvo che

Ho aavti kal ni khabar nathi mane
Aavti kal ni khabar nathi pan
Aaj no divas tare naam karvo che

Ho jetlu jivay etlu jivu tara re mate
Har pal har ghadi revu tari sathe
Jetlu jivay etlu jivu tara re mate
Har pal har ghadi revu tari sathe

Ho sat janam ni khabar nathi pan
Sat janam ni khabar nathi pan
Aa janam tare naam karvo che
Ho aa janamaro tare naam karvo che

Ho tu sarir ne hu padsayo
Tara pagle chalto hu aayo
Ho mathe tari odhani no chayo
Tari khubsurti ma hu to khovayo

Ho manas nai tu mara mate kudrat che
Mane madva tame lidhi fursat che
Manas nai tu mara mate kudrat che
Mane madva tame lidhi fursat che

Ho sat janam ni khabar nathi pan
Sat janam ni khabar nathi pan
Aa janam tare naam karvo che
Ho mare aa janamaro tare naam karvo che

Ho chare kor tara het ni hariyari
Tu jode hoy to kayam diwari
Ho vali vali o tu mari che gharvadi
Rotli khavdave roj gee vadi

Ho tuj mari duniya ne tuj parivar
Tara lidhe maro sukhi sasnsar
Tuj mari duniya ne tuj parivar
Tara lidhe maro sukhi sasnsar

Ho ho sat janam ni khabar nathi pan
Sat janam ni khabar nathi pan
Aa janam tare naam karvo che
Ho aa janamaro tare naam karvo che
Ho bhavo bhav no sath tare naam karvo che



Watch Video

Scroll to Top