Home » સાયબા મોરા SAAYBA MORA LYRICS | Jignesh Barot (Jignesh Kaviraj Barot), Kavita Das | Dilnu Kevu Manu To Duniya Nade Chhe

સાયબા મોરા SAAYBA MORA LYRICS | Jignesh Barot (Jignesh Kaviraj Barot), Kavita Das | Dilnu Kevu Manu To Duniya Nade Chhe

સાયબા મોરા રે
સાયબા મોરા રે તારી રે પ્રીત્યું નો મારા દલડે રંગ લાગ્યો મારા રાજ

અરે ગોરી મોરી રે હે
અરે ગોરી મોરી રે ચાંદા રે સરીખું મુખ જોઈ મન મોયુ મારા રાજ
હે તારી પ્રીત્યું નો રંગ લાગ્યો મારા રાજ

હો જન્મો જન્મ આપડે સદા ભેરા રે રેસુ
મંનડા ની મીઠી વાતો એક બીજા ને કેસુ

તું મારી પદમણી ને માણીગર હું તારો
એક બીજા ના સથવારે જશે રે જન્મારો જશે રે જન્મારો

સાયબા મોરા રે
સાયબા મોરા રે તારી રે યાદો માં મારુ દલડું ક્યાંય ના લાગે મારા રાજ
હે તારી પ્રીત્યું નો રંગ લાગ્યો મારા રાજ

હાથે મેહદી મૂકી મૈયર ની સાસરિયે પધારજો
ધીરે ધીરે ડગલી ભરી પગલાં અમ ઘેર પાડજો

હો જીવશું હારે મરીશુ હારે પ્રેમ ને અમર કરીશુ
એક બીજા વિના આપડે કદી જીવી ના શકીશુ જીવી ના શકીશુ

સાયબા મોરા રે
સાયબા મોરા રે તારા રે સથવારે મારુ જીવન વીતી જશે મારા રાજ
હે તારી પ્રીત્યું નો રંગ લાગ્યો મારા રાજ



English version


Saayba mora re
Saayba mora re tari re prityu no mara dalde rang lagyo mara raj

Are gori mori re he
Are gori mori re chanda re sarikhu mukh joi mann moyu mara raj
He tari prityu no rang lagyo mara raj

Ho janmo janam aapde sada bhera re resu
Mannda ni mithi vato ek bija ne kesu

Tu mari padmani ne manigar hu taro
Ek bija na sathvare jase re janmaro jase re janmaro

Saayba mora re
Saayba mora re tari re yaado ma maru daldu kyay na lage mara raj
He tari prityu no rang lagyo mara raj

Haathe mehdi muki maiyar ni sasriye padharjo
Dhire dhire dagli bhari pagla am gher padjo

Ho jivasu hare marisu hare prem ne amar karisu
Ek bija vina aapde kadi jivi na sakisu jivi na sakisu

Saayba mora re
Saayba mora re tara re sathavare maru jivan viti jase mara raj
He tari prityu no rang lagyo mara raj



Watch Video

Scroll to Top