Home » સ્ટુડન્ટ 12 મુ પાસ

સ્ટુડન્ટ 12 મુ પાસ

સ્ટુડન્ટ 12 મુ પાસ થવાની ખુશીમાં મંચૂરીયન વહેંચતો હતો.

કાકા : બેટા, પાસ થઈએ તો પેંડા વહેંચાય..

સ્ટુડન્ટ : આ તો ચાઇનાને લીધે પાસ નું રીઝલ્ટ આવ્યું એટલે મંચૂરીયન…

😁😝😂😀😛



Scroll to Top