અક્ષરના વાસી વાહલો આવ્યા અવની પર| Akshar na vaasi walo Lyrics
Akshar na vaasi walo Lyrics — Lyrics
અક્ષરના વાસી વાહલો આવ્યા અવની પર,
નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ
અક્ષરના વાસી વાહલો આવ્યા અવની પર
અવની પર આવી વાહલે સત્સંગ સ્થાપ્યો
હરીજનો ને કોલ કલ્યાણનો આપ્યો રાજ
અક્ષરના વાસી વાહલો આવ્યા અવની પર
પાંચે વર્તમાન પાળે બાઈઓ અને ભાઈઓ
હરીજન સાથે કીધી સાચી સગાઈઓ રાજ
અક્ષરના વાસી વાહલો આવ્યા અવની પર
બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલો
પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાજ
અક્ષરના વાસી વાહલો આવ્યા અવની પર
દેવના દેવ વાહલો ધામના ધામી
પ્રગટ પ્રભુનું નામ સહજાનંદ સ્વામી રાજ
અક્ષરના વાસી વાહલો આવ્યા અવની પર
પ્રેમાનંદનો વાહલો આનંદકારી
પોતાના જનની વાહલે લાજ વધારી રાજ
અક્ષરના વાસી વાહલો આવ્યા અવની પર
Akshar na vaasi walo aavya avani par
Navkhand dharati ma swami,
Chhatraaya chaale raaj
Akshar na vaasi walo aavya avani par
Avani par aavi vahle satsang sthaapyo
Harijano ne kol kalyaan no aapro raaj
Akshar na vaasi walo aavya avani par
Paanche vartmaan pale baaio ne bhaio
Harijan saathe kidhi saachi sagaaiyo raaj
Akshar na vaasi walo aavya avani par
Baaio dekhine bhaaio chhetera chaalo
Padi vastu koi ni haathe nav jaalo raj
Akshar na vaasi walo aavya avani par
Devata dev vahlo dhaam na dhaami
Pragat prabhunu naam sahajanand swami raj
Akshar na vaasi walo aavya avani par
Premanand no vahlo aanand kaari
Potaana jan ni vahle laaj vadhaari raj
Akshar na vaasi walo aavya avani par
Video
Related songs
હે મને પ્યારુ લાગે શ્રીજી તરુ નામ|HE MANE PYARU LAGE SRIJI TARU NAAM Lyrics
HE MANE PYARU LAGE SRIJI TARU NAAM Lyrics