આજ માંનો ગરબો ઘુમતો જાય | aaj ma no garbo ramto jay Lyrics
aaj ma no garbo ramto jay Lyrics — Lyrics
આજ માંનો ગરબો ઘુમતો જાય
ઘુમતો ઘુમતો જાય
આજ માંનો ગરબો ઘુમતો જાય
પહેલે તે ગરબે અંબેમાં નીસર્યા..
લળી લળી લાગુ પાય
આજ માંનો ગરબો ઘુમતો જાય
બીજે તે ગરબે બહુચરમાં નીસર્યા..
સાથે છે સખીઓનો સાથ
આજ માંનો ગરબો ઘુમતો જાય
ત્રણ ભુવન માં ગરબા ને જોતા
દેવો હૈયે હરખાય
આજ માંનો ગરબો ઘુમતો જાય
ગરબા ને જોતા બાળકડા આજે
ગાંડા ઘેલા થઈ જાય
આજ માંનો ગરબો ઘુમતો જાય
ગરબા ને દીવડે સુરજ ને ચંદ્ર
અંબેમાં ફરી ફરી ગાય
આજ માંનો ગરબો ઘુમતો જાય
કેશવ ભવાની માં દ્વારે પધાર્યા
અભાગી ગુણલા ગાય
આજ માંનો ગરબો ઘુમતો જાય
ramto bhamto jaay,
aaj ma no garbo ramto jay.
pavan jhapata khay,
aaj maa no garbo ramto jaay,
ramto bhamto jay.
aaj ma no garbo ramto jaay.
maa na garba ma navlakh taarla,
ambika ne mathe sohaay.
aaj ma no garbo ramato jaay,
ramto bhamto…..
ere garbo chaud brahmand farto,
jal hal jal halkaay.
aaj ma no garbo ramato jaay,
ramto bhamto…..
vaaya vaaya re kai tufani vaaayra,
toye na jaakho thaay.
aaj ma no garbo ramto jaay,
ramto bhamto…..
chaand suraj ni jyotu re jalti,
samdar na divel puraay.
aaj ma no garbo ramato jaay,
ramto bhamto…..
Video
Related songs
Gori Radha Ne Kalo Kaan Lyrics | Kirtidan Gadhvi | Wrong Side Raju
Dudhe Te Bhari Talavali Lyrics | Rekha Trivedi | Dandiya Na Taale
પાવામાં પાવો વાગ્યો હો મા | paava ma paavo vaagyo Lyrics
paava ma paavo vaagyo Lyrics