એવું શ્રી વલ્લભ પ્રભુનુ નામ| Avu Shree Vallabh Prabhunu Naam Lyrics
Avu Shree Vallabh Prabhunu Naam Lyrics — Lyrics
એવું શ્રી વલ્લભ પ્રભુનુ નામ
આમને પ્રાણ પ્યારુ છે,
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનુ નામ
આમને પ્રાણ પ્યારુ છે,
પ્રાણ પ્યારુ છે,
આમને અતિશય વાલુ ચે
એવુ શ્રી વલ્લભ પ્રભુનુ નામ….
પુષ્ટિમાર્ગ પ્રગટાવ્યો,
ને દૈત્યોને નાસાદ્યો.
એવુ શ્રી વલ્લભ પ્રભુનુ નામ.
પ્રાણ પ્યારુ છે આમને……
સેવા માર્ગ ચાલાવ્યો,
ભક્તિમાર્ગ પ્રસરાવ્યો.
એવું શ્રી વલ્લભ પ્રાહુનુ નામ…
પ્રાણ પ્યારુ છે એમને…….
મેવાદ મધ્યે બિરાજે,
જેનુ સ્વરૂપ સુંદર ગાજે।
એવું શ્રી વલ્લભ પ્રભુનુ નામ…
પ્રાણ પ્યારુ છે આમને….
Avu Shree Vallabh Prabhunu Naam
Amane Praan Pyaaru Che,
Avu Shree Vitthal Prabhunu Naam
Amane Praan Pyaaru Che,
Praan Pyaru Chhe,
Amne Atishay Walu Che
Evu Shri Vallabh Prabhunu Naam…..
Pushti Maarg Pragataavyo,
Ne Daityone Nasaadyo.
Evu Shree Vallabh Prabhunu Nam…..
Pran Pyaru Che Amane………
Seva Maarg Chalaavyo,
Bhakti Maarg Prasravyo.
Avu Shri Vallabh Prahunu Nam…..
Pran Pyaru Chhe Amne…….
Mevaad Madhye Biraaje,
Jenu Swarup Sundar Gaaje.
Avu Shree Vallabh Prabhunu Naam…
Praan Pyaaru Chhe Amane…..
Video
Related songs
Huto Chali Bharva Ne Pani Lyrics Desi gujarati Bhajan Lyrics
Mahadev Mahan Lyrics | Bechar Thakor | Studio Shivshakti
રાણાજી અમે ગોવિંદ ના ગૂણ ગાશું |Ranaji ame Govind na Gun Gashu Lyrics
Ranaji ame Govind na Gun Gashu Lyrics
હે મારા ગજાનંદ દેવા કરું તમારી રે સેવા | he mara gajanand deva
he mara gajanand deva
Rangai Jane Rang Ma Gujrati Lyrics
આજ સખી આનંદની હેલી| AAJ SAKHI ANANDNI HELI Lyrics
AAJ SAKHI ANANDNI HELI Lyrics