Gujarati Status ડોક્ટર: હવે કેવું લાગે 2 years agoby Gujarati Lyrics11 Views ડોક્ટર: હવે કેવું લાગે છે ? દર્દી: તમારી દવા પછી સારું છે. તાવ તો જતો રહ્યો પણ જીવ ગભરાયા કરે છે. ડોક્ટર: ચિંતા ન કરો, એ પણ *જતો રહેશે…*🏃🏃🏃😬😬😍😂 FacebookTwitterPinterestLinkedIn