Skip to content
Gujarati Lyrics

સવાર સવારમા એક સંબંધી

Gujarati Status 22 views August 20, 2021
PDF

સવાર સવારમા એક સંબંધી ઘરે કંકોત્રી આપવા આવ્યા,
કંકોત્રી હાથમા આપીને ક્યે કે ,
લગ્ન ૧૪ તારીખે છે પણ આપણે બધાએ ૧૩ તારીખે ટાઉન હોલ મળવાનુ રહેશે, ત્યાં લકી ડ્રો રાખ્યો છે પહેલાં ૫૦ લોકોનો
જો તમારો નંબર આવે તો ઠીક છે નહીંતર ત્યાં જ ટેબલ પર ચાંદલો લખાવીને રવાના થઈ જજો
😆😆😆

Share this song

Related songs

PDF