તમારી મૂર્તિ વિના, મારા નાથ રે| Tamari murti vina mara nath re Lyrics
Tamari murti vina mara nath re Lyrics — Lyrics
તમારી મૂર્તિ વિના, મારા નાથ રે,
બીજુ મને આપશો મા)…2
(હું તો એજ માગુ છુ જોડી હાથ રે
બીજું મને આપશો મા)…2
આપો તમારા જનનો સંગ રે એ… ૨
બીજું મને આપશો મા…2
મારા જીવમા એ જ ઉમંગ રે એ…૨
બીજું મને આપશો મા
તમારી મૂર્તિ વિના….
મારા ઉરમાં કરો નિવાસ રે એ….૨
બીજું મને આપશો મા…2
મને રાખો રસીયા તમ પાસ રે એ…૨
બીજું મને આપશો મા
તમારી મૂર્તિ વિના….
એ જ અરજી દયા નિધિ દેવ રે…૨
બીજું મને આપશો મા…2
આપો ચરણકમલની સેવ રે એ…૨
બીજું મને આપશો મા
તમારી મૂર્તિ વિના….
કરો ઇતર વાસના દૂર રે એ…૨
બીજું મને આપશો મા…2
રાખો પ્રેમાનંદને હજૂર રે એ…૨
બીજું મને આપશો મા
તમારી મૂર્તિ વિના….
Tamari murti vina mara nath re
Biju mane aapasho ma
Hu to ej maagu chhu Jodi haath re
Biju mane aapasho ma
Aapo tamaara jan no sang re
Biju mane aapasho ma
Maara jiv ma ej umang re
Biju mane aapasho ma
Tamaari murti vina…
Maara urma karo nivaas re
Biju mane aapasho ma
Mane raakho rasiya tam paas re
Biju mane aapasho ma
Tamaari murti vina…
E j araji daya didhi dev re
Biju mane aapasho ma
Aapo charan kamal ni sev re
Biju mane aapasho ma
Tamaari murti vina…
Karo ittar vaasana dur re
Biju mane aapasho ma
Raakho premamand ne hajur re
Biju mane aapasho ma
Tamaari murti vina…
Video
Related songs
Amba Abhay Pad Dayani Re Lyrics
Madi Taru Kanku Kharyu Ne Suraj Ugyo Gujarati Garba lyrics
વાકે અંબેડી શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરૂપ|Vanke ambode shrinathji ne sundar Lyrics
Vanke ambode shrinathji ne sundar Lyrics
Ghrrr Re Gham Ghanti Gujarati Lyrics
Chhanu re Chapanu Gujarati Lyrics
આજ મેં તો દીઠા રે અલબેલો| Aaj meto ditha re alabelo aavta Lyrics
Aaj meto ditha re alabelo aavta Lyrics