Home » પાવામાં પાવો વાગ્યો હો મા | paava ma paavo vaagyo Lyrics

પાવામાં પાવો વાગ્યો હો મા | paava ma paavo vaagyo Lyrics

પાવામાં પાવો વાગ્યો હો મા
કેસરિયા ગરબાનો રંગ લાગ્યો
હો રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો
કેસરિયા ગરબાનો રંગ લાગ્યો

આવી નોરતા ની નવ નવ રાતો માં
કેસરિયા ગરબાનો રંગ લાગ્યો

ગરબો રમતો રમતો આવે હો માં
કેસરિયા ગરબાનો રંગ લાગ્યો

રંગતાળી રંગતાળી રંગતાળી હો માં
કેસરિયા ગરબાનો રંગ લાગ્યો



English version


paava ma paavo vaagyo ho ma
kesariya garba no rang laagyo
ho rang lagyo rang lagyo rang lagyo
kesriya garba no rang laagyo…

aavi norata ni nav nav raato ma
kesariya garba no rang laagyo…

garabo ramato ramato aave ho maa
kesariya garba no rang laagyo…

rang taali rangtali rang taali ho ma
kesariya garba no rang laagyo…



Scroll to Top