Gujarati Status ફક્ત “રાશિ”ના ભરોસે ન 2 years agoby Gujarati Lyrics4 Views ફક્ત “રાશિ”ના ભરોસે ન રહેવું…..* *કારણ કે, ઘણીવાર…* *”કન્યા” રાશિવાળાને “કન્યા નથી મળતી…”* *”ધન” રાશિવાળા પાસે “ધન નથી હોતું…”* *વૃષભ રાશીવાળા ને ગાયુ ઢીંક મારી દેતી હોય છે* *અને* *”સિંહ” રાશિવાળાને પણ ગલુડિયા બટકા ભરી જાતા હોય છે.”* FacebookTwitterPinterestLinkedIn