Skip to content
Gujarati Lyrics

મારા શ્રીનાથજીને ગુંજાની માળા| mara shrinathji ne gunjani maala Lyrics

mara shrinathji ne gunjani maala Lyrics — Lyrics

Gujarati Bhajan 4 views June 29, 2023
PDF

મારા શ્રીનાથજીને ગુંજાની માળા,
બીજી શોભે છે તુલસીની માળા,
મુખીયાજી સેવા કરતા જાય કરાવતા જાય,
વૈષ્ણવોને રાજી કરતા જાય
મારા શ્રીનાથજીને ગુંજાની…

મારા શ્રીનાથજીને પીળા પીતાંબર,
ઉભા છે છાંટીને ગુલાબનું અત્તર,
છાંટતા જાય છંટાવતા જાય,
ગોવાળોને રાજી કરતા જાય
મારા શ્રીનાથજીને ગુંજાની…

મારા શ્રીનાથજીને બાજુબંધ બેરખા,
કેડે રૂડા કંદોરા શોભતા,
પગમાં ઝાંઝર ઝમકાવતા જાય,
ગોપીઓને રાસ રમાડતા જાય
મારા શ્રીનાથજીને ગુંજાની…

મારા શ્રીનાથજીના વાંકડીયા કેશ,
ઉભા છે એ તો સુંદર વેષ,
વાંકડીયા કેશ ઉડાવતા જાય,
વૈષ્ણવોને દર્શન કરાવતા જાય
મારા શ્રીનાથજીને ગુંજાની…

મારા શ્રીનાથજીને અંગુઠે વેઢ,
ઉભા છે એ તો યમુનાને તટ,
મધુરીશી મોરલી વગાડતા જાય,
ગોપીઓના મન હરતા જાય
મારા શ્રીનાથજીને ગુંજાની…

mara shrinathji ne gunjani maala
biji shobhe che tulsi ni maala
mukhiyaji seva karta jaay karaavta jaay
vaishnavo ne raaji karta jaay
mara shreenathji ne…

mara shrinathji ne pila pitaambar
ubha che chhati ne dulaab na attar
chhantata jaay chantaavta jaay
mara shrinathji ne…

mara shrinathji ne baaju bandh berakha
kede ruda kandora shobhata
pag ma zaanjar shobhata
pag ma jaanjar jamkaavta jaau
gopio ne raas ramaadta jaay
mara shreenathji ne…

mara shreenathji na vaakadiya kesh
ubha chhe eto sundar vesh
vaankadiya kesh udaavta jaay
vaishnavo ne darshan deta jaay
mara shrinathji ne…

mara shrinathji ne anguthe vedh che
ubha che eto yamunaji na tat
madhuri morli vagaadata jaay
gopio na man harta jaay
mara shreenathji ne…

Share this song

Video

Related songs

PDF