Akhand Varne Vari Saheli hu to lyrics in Gujarati Meerabai Bhajan
અખંડ વરને વરી,
સાહેલી હું તો અખંડ વરને વરી,
ભવસાગર માં મહાદુઃખ પામી,
લખ ચોર્યાશી ફરી,…સહેલી હું…
સંસાર સર્વે ભયંકર કાળો,
તે દેખી થર થરી,
કુટુંબ સહોદર સ્વાર્થીસર્વે,
પ્રપંચને પરહરી,…સહેલી હું…
જનમ ધરીને સંતાપ વેઠ્યા,
ઘરનો તે ધંધો કરી,
સંતજગત માં મહાસુખ પામી,
બેઠી ઠેકાણે ઠરી,…સહેલી હું…
સદગુરૂની પુરાણ કૃપાથી,
ભવસાગર હું તરી,
બાઈમીરા કહે પ્રભુ ગિરિધર નાગર
સંતોના ચરણે પડી,…સહેલી હું…
Akhand Varne Vari,
Saheli hu to akhand varne vari
Bhavsagar ma maha dukh paami
Lakh choryashi fari….. saheli hu to…
Sansaar sarve bhayankar kaalo
Te dekhi thar thari
Kutumb sahodar swaarthi sarve
Prapanch ne parhari….. saheli hu to…
Janam dharine santaap vethyo
Ghar no te dhandho kari
Sant jagat ma mahasukh paami
Bethi thekaane thari….. saheli hu to…
Sadguru ni purani krupathi
Bhavsagr hu tari
Bai meera kahe prabhu giridhar naagar
Santona charane padi….. saheli hu to
Video
Related songs
હે મારા ગજાનંદ દેવા કરું તમારી રે સેવા | he mara gajanand deva
he mara gajanand deva
Samay Maro Sadhje Vala Lyrics in Gujarati
Anand Ghadi Hete Bhajwa Hari Gujarati Bhajan Lyrics
મેં તો જુગલ સ્વરૂપ જોયા શ્રી જમુનાજી રે|Me to jugal swaroop joya shri lyrics
Me to jugal swaroop joya shri lyrics
Sibi Raja Maha Satyavadi Gujarati Bhajan Lyrics
વિનંતી સ્વીકારો શ્રીજી પીરસું થાળ ઉમંગે|Vinanti swikaaro shriji pirsu thaal Lyrics
Vinanti swikaaro shriji pirsu thaal Lyrics