Karu Koti Koti Pranam Lyrics in Gujarati
કરું કોટિ કોટિ પ્રણામ માડી તારા ચરણોમાં,
મારે અડસઠ તિરથ ધામ, માડી તારા ચરણોમાં.
સોનલ વર્ણો સૂરજ ઉગ્યો, ઘેર પધાર્યા માત,
પૂર્વ જનમનાં પુણ્ય જ ફળ્યા, પ્રગટ્યું પુણ્યપ્રભાત
કુમકુમ અક્ષત ફૂલ સુગંધિત, શગ મોતિના થાળ
આજ વધાવું માત બહુચરા, થાય સફળ અવતાર
અમી ભરી નજરે માત નિહાળો, એકજ છે મુજ આસ,
બાળક કર જોડીને ઉભા, જનમ જનમનો દાસ.
Related songs
Vaishnava Jana To Tene Gujarati Lyrics વૈષ્ણવ જન તો તેને કહિયે
Vaishnava Jana To Tene Gujarati Lyrics
Kalyug Ma Jati Sati Santashe Ne Lyrics in Gujarati
Mogal Ne Roj Bolavu Chu Lyrics
મારે મંદિરે પધાર્યા શ્યામ | Mare mandire padharya shyam Lyrics
Mare mandire padharya shyam Lyrics
મીઠે રસ સે ભર્યો રાધા રાની લગે|MITHE RAS SE BHARYO RADHA RANI LAGE Lyrics
MITHE RAS SE BHARYO RADHA RANI LAGE Lyrics