મીઠે રસ સે ભર્યો રાધા રાની લગે|MITHE RAS SE BHARYO RADHA RANI LAGE Lyrics
MITHE RAS SE BHARYO RADHA RANI LAGE Lyrics — Lyrics
મીઠે રસ સે ભર્યો રાધા રાની લગે
માને કરો કરો યમનાજી ના પાની લગે,
મીઠે રસ સે ભર્યો…..
જમનાજી તો કરી કરી રાધા ગોરી ગોરી,
વૃંદાવનમ ધૂમ મચાવે બરસાનેકી છોરી,
બ્રિજ ધામ રાધા જુકી બ્રિજધાની લગે,
માને કરો …..
કાના નીત મુરલી મેં તેરે સુમેરુ બર્બર,
કોટી રુપ ધરે મન મોહન કહાનુ પાયે પાર,
રપ રંગ કી છબિલી પટરાણી લગે,
માને કરો …..
રાધા રાધા નામ રાત હે જો નર આથો ધામ,
ઉનાકી બાધા દૂર કરત હે રાધા રાધા નામ,
રાધા નામ મેં સફલ જીંદગાની લગે,
માને કરો ….
ના ભાવે માને મખન મિસારી અબાના કોઈ મીઠાઈ,
મારી જીભલદીને ભાવે અબતો રાધા નામ મલાઈ
વ્રજ ભાનુકી લલિતા ગુડ ધાની લગે,
માને કરો …..
MITHE RAS SE BHARYO RADHA RANI LAGE….
MANE KARO KARO YAMANAJI NO PANI LAGE,
MITHE RAS SE BHARYO…..
JAMNAJI TO KARI KARI RADHA GORI GORI,
VRUNDAVANAME DHOOM MACHAVE BARSANEKI CHHORI,
BRIJ DHAAM RADHA JUKI BRIJDHAANI LAGE,
MANE KARO KARO…..
KANA NIT MURLI ME TERE SUMERU BARMBAR,
KOTI RUP DHARE MAN MOHAN KAHANU PAYE PAAR,
RUP RANG KI CHHABILI PATRANI LAGE,
MANE KARO KARO…..
RADHA RADHA NAAM RATAT HE JO NAR AATHO DHAM,
INAKI BADHA DUR KARAT HE RADHA RADHA NAAM,
RADHA NAAM ME SAFAL JINDAGANI LAGE,
MANE KARO KARO……
NA BHAVE MANE MAKHAN MISARI ABANA KOI MITHAI,
MARI JIBHALDINE BHAVE ABATO RADHA NAAM MALAI
VRAJ BHANUKI LALITA GUD DHANI LAGE,
MANE KARO KARO…..
Video
Related songs
Thakar Ne Kagad Lyrics | Hari Bharwad, Dev Pagli | Nagaldham Group
Taro Sathvaro Lyrics in Gujarati
એકાદશી કરીયે વ્રજ સુખ પમીયે|EKADASHI KARIYE VRAJ SUKH PAMIYE Lyrics
EKADASHI KARIYE VRAJ SUKH PAMIYE Lyrics
Machradi Mari Mavdi Re lyrics
સહજાનંદ સ્વામી અંતરયામી| Sahjanand Swami Antaryami Lyrics
Sahjanand Swami Antaryami Lyrics
ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો | Ganpati Aayo Bapa Lyrics
Ganpati Aayo Bapa Lyrics