Samay Ni Sathe Samay Vahi Jay Che- Maran na Bhajan
સમયની સાથે સમય વહી જાય છે.
શેષમાત્ર તારી યાદ રહી જાય છે.
સમયની સાથે સમય વહી જાય છે.
સ્પર્શની સુગંધમાં મધમાટ વહી જાય છે,
શેષમાત્ર તારી યાદ રહી જાય છે.
સમયને સાથ બે અક્ષરો,
બે અક્ષરોમાંપંક્તિ વહી જાય છે.
પંક્તિમાં પ્રિયે, તારું ગીત વહી જાયને
ગીતમાં તારી યાદ વહી જાય છે.
વિરહના ગીતને, યાદનો સહારો
આંસુઓમાં જીવન વહી જાય છે.
જીવનમાં સાથ તારો મળે,
જેમ સાગરમાં નહી મળી જાય છે.
સમયની સાથે સમય વહી જાય છે.
શેષમાત્ર તારી યાદ રહી જાય છે.
Related songs
SOMNATH MAHADEV LYRICS | POONAM GONDALIYA
સજની ટાણુ આવ્યુંરે ભવ જળ તરવાનુ| Sajani taanu aavyu re Lyrics
Sajani taanu aavyu re Lyrics
મારા શ્રીનાથજીને ગુંજાની માળા| mara shrinathji ne gunjani maala Lyrics
mara shrinathji ne gunjani maala Lyrics