Skip to content
Gujarati Lyrics

શ્રીજી આવો તે રંગ મને સિદ લગાડ્યો|Shriji aavo te rang mane sid lagaado Lyrics

Shriji aavo te rang mane sid lagaado Lyrics — Lyrics

Gujarati Bhajan 25 views June 29, 2023
PDF

શ્રીજી આવો તે રંગ મને સિદ લગાડ્યો
બીજો ચડતો નથી એકોય રંગ વિઠ્ઠલનાથ
આવોતે રંગ મને સિદ લગાડ્યો
શ્રીજી આવો તે રંગ મને સિદ લગાડ્યો…

હુતો વ્રજમાં ગઈ ને મારું મન મોયું
મારી જાખી પુરવની પ્રીત વિઠ્ઠલનાથ
આવોતે રંગ મને સિદ લગાડ્યો
શ્રીજી આવો તે રંગ મને સિદ લગાડ્યો…

મારે રહેવું અહીયાં ને મેળ તારો થયો
હવે કેમ કરી ટાણા જાય વિઠ્ઠલનાથ
આવોતે રંગ મને સિદ લગાડ્યો
શ્રીજી આવો તે રંગ મને સિદ લગાડ્યો…

Shriji aavo te rang mane sid lagaado
Bijo chadto nathi ekoy rang vitthalnaath
Aavo te rang mane sid lagaado
Shreeji aavo te rang mane sid lagaadyo…

huto vrajmaa gai ne maaru man moyu
maari jakhi puravni prit vithalnath
Aavo te rang mane sid lagaado
Shriji aavo te rang mane sid lagaadyo…

Mare rhevu ahiya ne mel taaro thayo
Have kem kri tanaa jaay vidhallnath
Aavo te rang mane sid lagaado
Shreeji aavo te rang mane sid lagaadyo…

Share this song

Video

Related songs

PDF