હે ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘની રે ખમ્મા | HE GHANI KHAMMA GHANI KHAMMA lyrics
HE GHANI KHAMMA GHANI KHAMMA lyrics — Lyrics
હે ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘની રે ખમ્મા
મારા શ્રીજી બાવા ને ઘની રે ખમ્મા,
ઘની ખમ્મા…
નંદના સ્નેહભર્યા કાન જશોદના લાલ,
મેવાડનો રાજા, વ્રજનો વ્રજેશ કાન,
હે મેવાડ ના રાય ને જાજી રે ખમ્મા,
ઘની ખમ્મા…
ખમ્મા વ્રજ ધામ અને ગોકુલીયા ગામ,
નંદગામ બરસાણા થી ગોપાલપુર ગામ,
ગાયોના ગોવાલને જાજી રે ખમ્મા,
ઘની ખમ્મા…
શ્યામ રંગનું નામ છે મુરલીધર,
મુરલીના સૂરમાં સુંદર રાધાજીનું નામ છે,
હે મુરલીધર શ્યામ ને જાજી રે ખમ્મા,
ગાયોના ગોવાલને ખમ્મા…
HE GHANI KHAMMA GHANI KHAMMA
GHANI RE KHAMMA
MARA SHRI JI BAVANE GHANI RE KHAMMA,
GHANI KHAMMA………
NAND NO DULARO KAN JASHODANO LALO,
VRAJ NO VRAJESH KAN MEVAD NO RAJA,
HE MEVAD NA RAAY NE JAJI RE KHAMMA,
GHANI KHAMMA………
KHAMMA VRAJ DHAM NE GOKULIYA GAM,
NANDGAM BARSANA GOPAL PUR GAMNE,
GAYONA GOWAL NE JAJI RE KHAMMA,
GHANI KHAMMA………
RANGE RUPE SHYAM CHE MURALIDHAR NAM CHE,
MURLINA SUR MA SUNDAR RADHAJI NU NAM CHE,
HE MURLIDHAR SHYAM NE JAJI RE KHAMMA,
GHANI KHAMMA………
Video
Related songs
Rakh Na Ramakda Gujrati Lyrics
શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે| Shrijibava ye krupa kari lyrics
Shrijibava ye krupa kari lyrics
Guruji na Naam ni Ho Lyrics in Gujarati – Maran na Bhajan Lyrics
Pehla Pehla Jugma Rani Lyrics| Parth Mistry, Indira Shrimali | Shivam Cassettes Gujarati Music
મારે મંદિરે પધાર્યા શ્યામ | Mare mandire padharya shyam Lyrics
Mare mandire padharya shyam Lyrics