હે મને પ્યારુ લાગે શ્રીજી તરુ નામ|HE MANE PYARU LAGE SRIJI TARU NAAM Lyrics
HE MANE PYARU LAGE SRIJI TARU NAAM Lyrics — Lyrics
શ્રીનાથજી શ્રીનાથજી……….2
હે મને પ્યારુ લાગે શ્રીજી તરુ નામ,
તન મન શ્રીજી ના ચારણોમા
હે મેતો છોડી દિધા…. (2), સખાલા કામ
તન મન શ્રીજી ના ચારણોમા
હે મને પ્યારુ………….
મન મંદિરિયે તુલશિની માલા,
ભવ બંધન ના તોડ સે તાલા,
મારુ ઘર બને…. (2), રૂડુ વ્રજ ધામ,
તન મન શ્રીજી ના ચારણોમા
હે મને પ્યારુ………….
આથ પ્રહર બની રાહુ તારી દાસી,
ચરણોમા તારા મધુર કાશી,
માગુ એક હોય…. (2), હૈયા કેરી હામ,
તન મન શ્રીજી ના ચરણોમા
હે મને પ્યારુ………….
SHRINATHJI SHRINATHJI ……….2
HE MANE PYARU LAGE SRIJI TARU NAAM,
TAN MAN SRIJI NA CHARNOMA
HE METO CHHODI DIDHA…. (2), SAGHALA KAAM
TAN MAN SRIJI NA CHARNOMA
HE MANE PYARU………….
MAN MANDIRIYE TULSHINI MAALA,
BHAV BANDHAN NA TOD SE TAALA,
MAARU GHAR BANE…. (2), RUDU VRAJ DHAAM,
TAN MAN SRIJI NA CHARNOMA
HE MANE PYARU………….
AATH PRAHAR BANI RAHU TARI DASI,
CHARNOMA TAARA MADHURA KASHI,
MAAGU EK HAVE…. (2), HAIYA KERI HAAM,
TAN MAN SRIJI NA CHARNOMA
HE MANE PYARU………….
Video
Related songs
પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા|Praan thaki mane vishnav vaala Lyrics
Praan thaki mane vishnav vaala Lyrics
Naanu sarakhu gokuliyu maare Lyrics in Gujarati by Narsinh Mehta
શ્રીજી બાવા દીન દયાળા| shreeji bava din dayalu Lyrics in Gujarati
shreeji bava din dayalu Lyrics in Gujarati
મારા શ્રીનાથજીને ગુંજાની માળા| mara shrinathji ne gunjani maala Lyrics
mara shrinathji ne gunjani maala Lyrics