Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Bhajan

He Jag Janani He Jagadamba Gujarati Bhajan Lyrics

Written by Gujarati Lyrics

સાખી….

ચિંતા વીઘન વીનાશી ની કમલા સહ ની સકત.

વીસહ થી હંસ વાહીની મને માતા દે હો સમત

અરજ સુણી ને અમ તણી હે ભગવતી…

હે જગ જનની હે જગદંબા, માત ભવાની શરણે લેજે

આદ્યશક્તિ માં આદિ અનાદી, અરજી મારી ઉરમાં ધરજે, હે ..

કોઈના તીર નું નિશાન બનીને, દિલ મારું તું વીંધાવા દેજે

ઘા સહી લઉં ઘા કરું નહી કોઈને, એવી અંબા શક્તિ દેજે, હે . .

હોઈ ભલે દુઃખ મેરુ સરીખા, રંજ એનો ના થાવા દેજે

રાજ સરીખું દુઃખ જોઈ બીજાનું, રોવાના બે આંસુ દેજે, હે…

આત્મા કોઈનો આનંદ પામેતો, ભલે સંતાપી લે મુજ આતમને

આનંદ એનો અખંડ રહેજો, કંટક દે મને એને પુષ્પો દેજે, હે..

ધૂપ બનું હું સુગંધ તું લેજે, રાખ બની મને ઉડી જાવા દેજે

બળું ભલે હું બાળ નહિ કોઈને, જીવન મારું સુગંધિત કરજે, હે..

અમૃત મળે કે ના મળે મુજને, આશિષ અમૃત તું તે દે જે

ઝેર જીવન ના પી હું જાણું, પચાવવા ની તું માં શક્તિ દેજે, હે..

શક્તિ દે માં ભક્તિ દે માં, આ દુનીયા ના દુઃખ સહેવા દેજે

હે જગ જનની હે જગ દંબા, માત ભવાની શરણે લેજે, હે..

English version

sakhi ….

Vighana vinasini kamala sahani sakat

Vis hati hans vahini mane mat de ho sumat

Araj suni ne am tani he bhagavati …

He jag janani he jagadamba، mata bhavani sarane leje

Adya shakti mam adi anadi، araji mari urma dharaje

He jag janani he jagadamba….

ko’ina tir nu nishan banine، dil maru tu vindhava deje

Gha sahi lau gha karu nahi ko’ine ، evi amba shakti deje

He jag janani he jagadamba…

Hoi bhale duhkha meru sarikha، ranj eno na thava deje

Raj sarikhu duhkh jo’i bijany, rovaana be ansu deje

He jag janani he jagadamba…

Atma ko’ino anand pame to, bhale santsapi le muja atamne

Anand eno akhand rahejo، kantak de mane ene puspo deje

He jag janani he jagadamba

Dhup banu hu sugandh tu leje, raakh bani mane udi java deje

Balu bhale hu bal nahi ko’ine، jivan maru sugandhita karaje

He jag janani he jagadamba….

Amart male ke na male mujane، ashis amarat tu te de je

Jer jivan na pi hu janu، pachaavava ni tum maa shakti deje

He jag janani he jagadamba

Shakti de ma bhakti de mam، a duniya na duhkh saheva deje

He jag janani he jag damba، maat bhavani sarane leje

He jag janani he jagadamba




About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!