Skip to content
Gujarati Lyrics

Raja Khodal Lyrics| Ashok Thakor | Maa Meldi Official

Gujarati Bhajan 80 views March 28, 2023
PDF

Raja Khodal is a Gujarati Ajay Vagheshwari song voiced by Ashok Thakor from Maa Meldi Official. The song is composed by Ajay Vagheshwari, with lyrics written by Ashok Thakor.

જેના મન માં હાચી ભક્તિ હોય મારા ભઇ
એ જેના મુખે હોય ખોડલ નું નોમ મારા ભઇ
એ જેના મન માં હાચી ભક્તિ હોય મારા ભઇ
જેના મુખે હોય ખોડીયાલ નું નોમ મારા ભઇ

એતો મોજ માં રહે કોઈ દી દુઃખ ના પડે
મારી ખોડીયાલ નો મોથે હાથ હોય મારા ભઇ
ભઇ..ભઇ
ફરે ફરે વટ થી રાજા ખોડલ વાળા ફરે ભઇ
હો હો બાવન (52) બજાર માં મારી ખોડલ ની સરકાર ભઇ
જેના મન માં હાચી ભક્તિ હોય મારા ભઇ
જેના મુખે હોય ખોડલ નું નોમ મારા ભઇ

હો ખોટું કરનારા તો હજારો પડ્યા છે
ખોડીયાલ સાથ હોય કોની મજાલ છે
ભઇ એના પ્રતાપે મારો કોલર ટાઈટ છે
દુશ્મનો આજ બધાજ રડતા રહ્યા છે
સમરણ એનું કરીયે ના કોઈ થી અમે ડરીએ
સમરણ એનું કરીયે ના કોઈ થી અમે ડરીએ
ખોડીયાલ વગર ડગલું ના ભરીયે મારા ભઇ
એ ફરે ફરે વટ થી રાજા ખોડલ વાળા ફરે ભઇ
એ બાવન (52) બજાર માં મારી ખોડલ ની સરકાર ભઇ

હો જીવન માં જયાર થી હમજન આવી છે
ત્યાર થી ખોડીયાલ ને માવતર માની છે
હો હો દુઃખ ને દરીયે માં એ તારી લીધો છે
જગ માં માંડી તેતો લાજ રાખી છે
માં સદા ભેળી રેતી ના એકલો મુક્તિ
માં સદા ભેળી રેતી ના એકલો મુક્તિ
એના સોરૂ ની ખબરો રોજ લેતી મારા ભઇ
ભઇ..ભઇ..
ફરે ફરે વટ થી રાજા ખોડલ વાળા ફરે ભઇ
અલ્યા બાવન (52) બજાર માં મારી ખોડલ ની સરકાર ભઇ
એ જેના મન માં હાચી ભક્તિ હોય મારા ભઇ
જેના મુખે હોય ખોડીયાલ નું નોમ મારા ભઇ
એતો મોજ માં રહે કોઈ દુઃખ ના પડે
મારી ખોડીયાલ નો મોથે હાથ હોય મારા ભઇ
ભઇ..ભઇ
ફરે ફરે વટ થી રાજા ખોડલ વાળા ફરે ભઇ
હો હો બાવન (52) બજાર માં મારી ખોડલ ની સરકાર ભઇ
એ ફરે ફરે વટ થી રાજા ખોડલ વાળા ફરે ભઇ
એ બાવન (52) બજાર માં મારી ખોડલ ની સરકાર ભઇ

Jena man ma hachi bhakti hoy mara bhai
Ae jena mukhe hoy khodal nu nom mara bhai
Ae jena man ma hachi bhakti hoy mara bhai
Jena mukhe hoy khodiyal nu nom mara bhai

Eto moj ma rahe koi di dukh na pade
Mari khodiyal no mothe hath hoy mara bhai
Bhai..bhai
Fare fare vat thi raja khodal vara fare bhai
Ho ho bavan (52) bajar ma mari khodal ni sarkar bhai
Jena man ma hachi bhakti hoy mara bhai
Jena mukhe hoy khodal nu nom mara bhai

Ho khotu karnara to hajaro padya chhe
Khodiyal sath hoy koni majal chhe
Bhai ena partape maro kolar taite chhe
Dushman aaj badha radta rahya chhe
Samran enu kariye na koi thi ame dariye
Samran enu kariye na koi thi ame dariye
Khodiyal vagar daglu na bhariye mara bhai
Ae fare fare vat thi raja khodal vara fare bhai
Ae bavan (52) bajar ma mari khodal ni sarkar bhai

Ho jivan ma jayre thi hamjan aavi chhe
Tyar thi khodiyal ne mavtar mani chhe
Ho ho dukh ne dariye ma ae tari lidho chhe
Jag ma madi teto laaj rakhi chhe
Ma sada bheri reti na eklo mukti
Ma sada bheri reti na eklo mukti
Aena soru ni khabro roj leti mara bhai
Bhai..bhai
Fare fare vat thi raja khodal vara fare bhai
Alya bavan (52) bajar ma mari khodal ni sarkar bhai
Ae jena man ma hachi bhakti hoy mara bhai
Ae jena mukhe hoy khodiyal nu nom mara bhai
Eto moj ma rahe koi dukh na pade
Mari khodiyal no mothe hath hoy mara bhai
Bhai..bhai
Fare fare vat thi raja khodal vara fare bhai
Ho ho bavan (52) bajar ma mari khodal ni sarkar bhai
Ae fare fare vat thi raja khodal vara fare bhai
Ae bavan (52) bajar ma mari khodal ni sarkar bhai

Share this song

Video

Song details

Singer Ashok Thakor
Lyricist Ashok Thakor
Director Ajay Vagheshwari
Genre Ajay Vagheshwari
Publisher Maa Meldi Official

Maa Meldi Official Songs Lyrics

Song Singers
Jena Lekhma Mata Madi Hoy Ashok Thakor
Sada Shiv Shambhu Ashok Thakor
Nati Mara Kishmat Ma Mane Ae Gami Gai Ashok Thakor
Mari Meldi Ne Mena Nu Ver Ashok Thakor

FAQs

Which album or label is Raja Khodal from?
Raja Khodal is from Maa Meldi Official.
Who sang the song Raja Khodal?
The song Raja Khodal was sung by Ashok Thakor.
Who composed the music for Raja Khodal?
The music for Raja Khodal was composed by Ajay Vagheshwari.
Who wrote the lyrics of Raja Khodal?
The lyrics for Raja Khodal were written by Ashok Thakor.
What genre is Raja Khodal?
Raja Khodal is a Gujarati Ajay Vagheshwari song.

Related songs

PDF