Gujarati Status 🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮 *જીવનમાં કોઈક કોઈક વાર 2 years agoby Gujarati Lyrics6 Views 🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮 *જીવનમાં કોઈક કોઈક વાર અંધારું પણ જરૂરી છે.!!* *ખબર તો પડે કે આપડી જોડે સાચા હીરા કયા છે,* *નહીંતર તડકામાં કાચનાં ટુકડા પણ હીરાની જેમ ચમકે છે..!!!* 🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮 🌹 *શુભ સવાર*🌹 FacebookTwitterPinterestLinkedIn